Font size
WorksheetsI am champion in
Total questions: 11
Worksheet time: 6mins
સૂર્ય ઘઉં ચણા મોલ ઉપર સોનુ છાંટવા લાગ્યું. અહીં મોલ નો સમાનાર્થી શબ્દ જણાવો.
પાક
પાકુ
પાકર
રાળ શબ્દોનુ સાચુ વાક્ય જણાવો
વૃક્ષમાંથી મળતાં એક પદાર્થને રાળ કહે છે કહે છે
સિંહ ને જોતા જ તે રાળ પાડીને નાઠો.......
ઝાડમાંથી રાળ નીકળે છે
ટાપસી પૂરવી રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો
ટેકો આપવા
ચાલતી વાતને ટેકો આપો
વચ્ચે ન બોલવું
મંજુર શબ્દ નો વિરોધી શબ્દ જણાવો
નામંજૂર
અમંજૂર
ના કામ
ખેતરના શેઢા પર ની ખેડયા વિનાની જમીન પ્રસ્તુત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
ઢેફું
શેઢો
શઢો
ઉંબી શબ્દનો સમાનાર્થી શબ્દ નથી જણાવો.
કર
કણસલું
ડૂડુ
મેં ગાડીના બે ખાના પસંદ કર્યા. આ વાક્યમાં વિશેષણ કયા છે?
ગાડી
બે
ખાના
પહેલું અને બીજું
રેખા હોશિયાર છે. તેનું નાનું રસોડું સુંદર અને સ્વચ્છ છે. તે સરસ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે........ પ્રસ્તુત વાક્યો ની અંદર કયો શબ્દ સંજ્ઞા તે જણાવો
હોશિયાર
સુંદર
રેખા
બધું કામ કર્યું,..........યશ તેના મિત્રને મળ્યો. યોગ્ય સંયોજક કયું ઉમેરી શકાય?
ત્યાં
અને
છતાં
ત્રણેય એટલું તો સમજી ગયા હતા............ આ કોઈ પરગ્રહવાસી ઓનું સ્વયંસંચાલિત ક્યાં છે. પ્રસ્તુત વાક્યમાં યોગ્ય સંયોજક જણાવો
અથવા
કે
વળી
Write your first name and last name.Ex. Simaran A. Patel
