NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાન્ય જ્ઞાન 1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાંથી ક્યુ પ્રાણી જંગલી પ્રાણી છે ?
a)
ઊંટ
b)
ઘોડો
c)
સિંહ
d)
ગધેડું
2.
ક્યુ પ્રાણી આખા એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ?
a)
કાળિયાર
b)
ઘુડખર
c)
પાંડા
d)
ઘોરખોદીયું
3.
ક્યુ પંખી સુંદર માળો બનાવે છે ?
a)
બુલબુલ
b)
કાગડો
c)
કબૂતર
d)
સુગરી
4.
ક્યું પંખી પાંદડામાં કાંણા પાડી, પાંદડા સીવીને માળો બનાવે છે ?
a)
દરજીડો
b)
સુગરી
c)
બુલબુલ
d)
પોપટ
5.
નીચેનામાંથી કઈ વસ્તુ રસોડાની વસ્તુ છે ?
a)
ટીપાઈ
b)
ઘડિયાળ
c)
ટીવી
d)
તપેલી
6.
નીચેનામાંથી ક્યું પ્રાણી ઝડપથી દોડે છે ?
a)
દીપડો
b)
ચિતો
c)
ઘોડો
d)
હરણ
7.
વિશ્વનાથ આનંદ કઇ રમત માટે જાણીતા છે ?
a)
ચેસ
b)
ટેનિસ
c)
બેડમિન્ટન
d)
બિલિયાર્ડ
8.
1 કવીંટલ બરાબર કેટલા કિલોગ્રામ ?
a)
10
b)
1000
c)
100
d)
500
9.
નીચેનામાંથી કયું ઓજાર સુથારનું છે ?
a)
પાવડો
b)
કાતર
c)
સાણસો
d)
કરવત
10.
નીચેનામાંથી કયું ઓજાર મિકેનિકનું છે ?
a)
પક્કડ
b)
દાંતરડું
c)
ફરસી
d)
એરણ
Reset
