WorksheetsQuiz
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
તમારા વર્ગશિક્ષક કોણ છે?
a)
હેમલ બેન
b)
રોનક બેન
c)
જોગીત્રાબેન
d)
મેઘનાબેન
2.
તમારા વર્ગમાં કેટલી બારીઓ છે?
a)
4
b)
5
c)
6
d)
3
3.
તમારા વર્ગની કચરાપેટી નો રંગ કયો છે?
a)
લાલ
b)
ભૂરો
c)
લીલો
d)
સફેદ
4.
તમને અંગ્રેજી વિષય કોણ ભણાવે છે?
a)
મંજુલાબેન
b)
મેઘનાબેન
c)
રોનક બેન
d)
હેમલ બેન
5.
તમારા વર્ગ માં કેટલા છોકરાઓ છે?
a)
22
b)
25
c)
26
d)
24
6.
તમારા વર્ગમાં કેટલી છોકરીઓ છે?
a)
15
b)
17
c)
12
d)
16
7.
ધોરણ સાત મા કેટલા વિષયો હોય છે?
a)
5
b)
6
c)
8
d)
7
8.
તમારા વર્ગમાં કુલ પાટલીઓ કેટલી છે?
a)
12
b)
15
c)
11
d)
14
9.
તમારી શાળામાં કેટલા ધોરણ સુધી અભ્યાસ ચાલે છે?
a)
8
b)
7
c)
6
d)
9
10.
તમારી શાળાના આચાર્ય નું નામ શું છે?
a)
પારૂમતી બેન
b)
ધન ગૌરીબેન
c)
ધીરુભાઈ
d)
મીનાબેન
100 %
