wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Day 1 Assessment

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સ્તનપાનનું નિરીક્ષણ કરવું કયારે મહત્વપૂર્ણ છે? (માતા દ્વારા સ્તનપાન કરાવવા સંદર્ભે)

a)

જયારે બાળક એક અઠવાડિયાનું હોય

b)

જન્મ પછી તરત જ

c)

જ્યારે પણ તમને ખબર પડે કે બાળક સ્વસ્થ નથી

d)

બી એન્ડ સી

2.

મૃત્યુ પામવાની શકયતાવાળા બાળકોને ઓળખવાની શક્યતાઓ છે?

a)

ના, ઓળખ કરવાનું શક્ય નથી

b)

હા, ગર્ભાવસ્થાના સમયના નિરીક્ષણ દ્વારા

c)

બી અને ડી

d)

હા, બાળકનું વજન માપવાથી

3.

શું નવજાત શિશુને દરેક સ્તનપાન દરમિયાન બન્ને સ્તનનુ દૂઘ પીવડાવવું જોઈએ?

a)

હા, કેમ કે તે વધુ દૂધ બનવામાં મદદ કરે છે

b)

ના, બાળક બન્ને સ્તનનુ દૂઘ પી (ઘાવણ) શકશે નહીં

c)

એક સ્તનનુ દૂઘ ખાલી થાય ત્યાં સુઘી ઘાવણ આપવું જોઇએ

d)

હા, તે બાળકની જરૂરીયાતને સંતોષે કરે છે.

4.

સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?

a)

બાળકને સંભાળતા પહેલા હાથ ધોવા જોઇએ

b)

બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુમુકત બોટલનો ઉપયોગ કરો

c)

કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સૂકી રાખો

d)

એ અને સી

5.

બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?

a)

માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવું જોઈએ

b)

માતાએ સૂતા-સૂતા સ્તનપાન કરાવવું જોઈએ

c)

માતા બેસીને અને સૂતા-સૂતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવી શકે છે

d)

બાળકના આરામ (અનુકૂળતા) પર આધાર રાખે છે

6.

નીચેનામાંથી કયા વિઘાનો નબળા અને બિમાર નવજાત શિશુ માટે સાચા છે?

a)

નબળા અને માંદા બંને નવજાત શિશુની ઘરે કાળજી લઇ શકાય છે

b)

નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે

c)

બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે

d)

નબળા નવજાત શિશુને ફક્ત હોસ્પિટલમાં જ સારવાર આપી શકાય છે

7.

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

a)

જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ હોય

b)

જ્યારે બાળકનુ જન્મ સમયે વજન 2 કિલોથી ઓછું હોય છે

c)

જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

d)

ઉપરના બધાજ

8.

શા માટે 'પરિપકવતાની તારીખ' ની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે?

a)

તે નબળા બાળકને ઓળખવામાં મદદ કરે છે

b)

પ્રસૂતિની સંભવિત તારીખ જાણવી વધુ મહત્વનું છે

c)

તે અઘૂરા માસે જન્મેલ (પ્રિમેચ્યોર) બાળકને ઓળખવામાં મદદ કરે છે

d)

બાળકના જન્મની તૈયારીનુ આયોજન બનાવવામાં મદદ કરે છે

9.

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

a)

વધારાનુ સ્તનપાન આપીને

b)

કાંગારુ મધર કેર આપીને

c)

વધારાનુ સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

d)

બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને

10.

શા માટે બાળકોને પોષકતત્વોથી ભરપૂર વિવિધતાસભર ખોરાક આપવો મહત્વપૂર્ણ છે?

a)

સારી વૃદ્ધિ માટે

b)

સારુ શીખવા અને પ્રવૃત્તિ માટે

c)

ચેપ સામે લડવા માટે

d)

ઉપરના બઘાજ