NEW
Font size
WorksheetsG.k
Total questions: 11
Worksheet time: 6mins
ચક્ષુદાન કરતી વખતે આંખ નો કયો ભાગ દાનમાં દેવામાં આવે છે.
કોર્નિયા
કીકી
લેન્સ
આંખ
જ્યારે આપણે કોઈને ફોન કરીએ છીએ ત્યારે જે કોરોનાથી જાગૃત કરતી રીંગટોન વાગે છે તેમાં કોનો અવાજ છે.
જન્નત જુબેર
ઓસ્કર મીર
અમિત ત્રિવેદી
જસલીન ભલા
વિશ્વમાં સૌથી વધારે હથિયાર વેચતો દેશ કયો છે.
ભારત
ઈન્ડોનેશિયા
સાઉદી અરેબિયા
અમેરિકા
પુરા વિશ્વમાં ક્યાં દેશે અમેરિકાને યુદ્ધ ની ખુલ્લી ચુનૈતી આપી છે.
ઉત્તર કોરિયા
જાપાન
રશિયા
ભારત
દુનિયાનો પહેલો ફોટો પાડતા કેટલો સમય લાગ્યો હતો.
8 કલાક
9 કલાક
1 કલાક
10 કલાક
વિશ્વમાં સૌથી વધારે શક્તિશાળી ચલણ કયું છે
રૂપિયા
ડોલર
ડોંગ
સોનાની સૌથી મોટી પ્રતિમા કઇ છે.
બુદ્ધ
મહાવીર
ક્રૃષ્ણ
મહાદેવ
સૌથી વધારે સસ્તું પેટ્રોલ ક્યાં છે.
અમેરિકા
ઈન્ડોનેશિયા
ઈરાક
વેનેઝુએલા
દુનિયા નું સૌથી સુરક્ષિત શહેર છે
ટોકિયો
જામનગર
ઈટલી
ઈરાન
કયા શહેરમાં બસ સ્ટેશનમાં પણ એસી છે.
ટોક્યો
ઈઝરાયલ
દુબઈ
ટોક્યો
Book નું ફુલ ફોર્મ શું છે.
Big ocean of knowledge
Big Russian of knowledge
Best knowledge
Better ocean of know
