wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન 11

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જબલપુર ક્યાં રાજયમાં આવેલું છે ?

a)

મધ્યપ્રદેશમાં

b)

રાજસ્થાનમાં

c)

મહારાષ્ટ્રમાં

d)

ઉત્તરપ્રદેશમાં

2.

દેહરાદૂન ક્યાં રાજ્યમાં આવેલું છે ?

a)

છત્તીસગઢમાં

b)

ઉત્તરપ્રદેશમાં

c)

ઉત્તરાખંડ માં

d)

હિમાચાલપ્રદેશ માં

3.

શ્રીનગર ક્યા રાજ્યમાં આવેલું છે ?

a)

ઉત્તરપ્રદેશમાં

b)

પંજાબમાં

c)

હિમાચલ પ્રદેશમાં

d)

જમ્મુ અને કાશ્મીર માં

4.

બેઝબોલ ની રમતનું મેદાન ક્યાં નામે ઓળખાય છે ?

a)

ગ્રાઉન્ડ

b)

ડાયમંડ

c)

રિંક

d)

રિંગ

5.

ટેનિસની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે ?

a)

ટેબલ

b)

ગ્રાઉન્ડ

c)

કોર્સ

d)

કોર્ટ

6.

કાનપુરમાં ક્રિકેટનું ક્યું સ્ટેડિયમ આવેલું છે ?

a)

ચેપોક

b)

ઇડન ગાર્ડન

c)

ગ્રીનપાર્ક

d)

વાનખેડે

7.

ચેપોક સ્ટેડિયમ ક્યાં શહેરમાં આવેલું છે ?

a)

ચેન્નઈમાં

b)

મુંબઈમાં

c)

દિલ્લીમાં

d)

કોલકત્તામ

8.

ફિરોજશાહ કોટલા મેદાન ક્યાં શહેરમાં આવેલું છે ?

a)

મુંબઈમાં

b)

નવી દિલ્હીમાં

c)

ચેન્નઈમાં

d)

કાનપુરમાં

9.

યુ.એન.(UNITED NATIONS)ની સ્થાપના ક્યારે થઈ ?

a)

10 માર્ચ 1944

b)

15 ઓગસ્ટ 1945

c)

22 નવેમ્બર 1940

d)

24 ઓક્ટોબર 1945

10.

ઇજિપ્ત દેશ ક્યા ખંડ માં આવેલો છે ?

a)

આફ્રિકામાં

b)

ઉત્તર અમેરિકામાં

c)

એશિયામાં

d)

યુરોપમાં