NEW
Font size
Worksheets1 . શત શત પ્રણામ
Total questions: 15
Worksheet time: 8mins
1 . આ કાવ્ય કોના માટે લખવામાં આવ્યું છે ?
દિકરી
જનેતા
દાદી
બહેન
2 . આ કાવ્યની રચના કોણે કરી છે ?
માતા
ચૈતન્ય જોષી પોરબંદર
ચેતન જોષી પોરબંદર
ચેતન્ય જોષી પોરબંદર
3 . `અમી ` એટલે શું ?
અમૃત પાક
આમ્રરસ
ઝેર
અમૃત
4 . જેનાંં .......................... ચૂકવવા નાના પડ્યાં,
પૈસા
અમી
ઋણ
પ્રેમ
5 . હરિ પણ ................... સદા ઝંખ્યા ;
પરભુને
માનવને
અંકને
માતાને
6 . માતાના પગ નીચે શેની પ્રતીતિ થાય છે ?
સ્વર્ગની
સંસારની
અમૃતની
દેવસ્થાન
7 . માતા જન્મ આપે છે પરંતુ ઉછેરીને મોટાં કોણ કરે છે ?
પિતા
માતા
દાદા
દાદી
8 . ` ઈશ ` નો અર્થ જણાવો.
માતા
દાનવ
ભગવાન
માનવ
9 . માનવ રુપે જ્યાં ................ સાંંપડ્યાં,
પરમેશ્વર
ભગવાન
ઈશ્વર
પરમેશ
10 . અલગ શબ્દ પર ટીક કરો.
જનની
જનેતા
પરમેશ્વરી
માતા
11 . `મબલખ ` નો વિરોધી અર્થ જણાવો.
અતિશય
અત્યંત વધારે
ઓછું
અતિ
12 . એવી માતાને ........... ........... પ્રણામ,
શત , છત
શટ શટ
સત , સત
શત , શત
13 . સાચી જોડણી ઓળખો.
પ્રતિતિ
પ્રતીતિ
પ્રતીતી
પ્રતિતી
14 . જુદો શબ્દ ઓળખો.
પ્રણામ
નમસ્કાર
વંદન
પ્રાણાયમ
15 . આ કવિતામાં ` પરમેશ ` નો અર્થ શું થાય છે ?
ભગવાન
માનવ
દાનવ
પ્રાણી
