wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

STD 6

Total questions: 15

Worksheet time: 9mins

Name
Class
Date
1.

નીચેના માં તે છોડ કયો છે

a)

આંબો

b)

લીમડો

c)

પીપળો

d)

ગુલાબ

2.

જેની ઊંચાઈ ઘણી વધુ હોય તેને શું કહે છે

(a)  

3.

પર્ણ કેટલા પ્રકારના હોય છે

(a)  

4.

કૌરાય આદુ કોબી ચોખા સૂર્યમુખી શેના ઉદાહરણ છે

a)

છોડ

b)

વૃક્ષ

c)

વેલા

d)

ક્ષુપ

5.

વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ માં કયો વાયુ લે છે

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

ઓક્સિજન

c)

હાઈડ્રોજન

d)

નાઇટ્રોજન

6.

નીચેનામાંથી કયું અંગ વનસ્પતિનું નથી

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

કાર્બોદિત

d)

પર્ણ

7.

નીચેનામાંથી કયું કાર્ય પૂર્ણનું છે

a)

પાણી સોસવાનો

b)

ખનીજ ક્ષારને શોષવાનું

c)

ખોરાક બનાવવાનું

d)

પાણી વહન

8.

વનસ્પતિ જે તમારાથી મોટી હોય એને શું કહેવાય

a)

વૃક્ષ

b)

ક્ષુપ

c)

છોડ

d)

વેલા

9.

એકબીજાને સમાંતર હોય તેવી શિરાઓને શું કહેવાય

a)

જાલાકાર

b)

સમાંતર

c)

સોટીમય

d)

તંતુમય

10.

વનસ્પતિ શ્વાસોશ્વાસમાં કયો વાયુ લે છે

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

ઓક્સિજન

c)

નાઇટ્રોજન

d)

હાઈડ્રોજન

11.

નીચેના પૈકી કયું ક્ષુપ છે

a)

ગુલાબ

b)

બારમાસી

c)

કરેણ

d)

આંબો

12.

વનસ્પતિના મૂળ અંગો કેટલા

a)

2

b)

3

c)

5

d)

7

13.

ટમેટાનું પ્રકાંડ કેવું હોય છે

a)

કુમડું અને લીલું

b)

કુમળું અને જાડો

c)

કુમળુ અને સખત

d)

લીલુ અને જાડુ

14.

વનસ્પતિ અને પાણી ગુમાવવાની પ્રક્રિયાને શું કહે છે

a)

પ્રકાશ સંશ્લેષણ

b)

બાષ્પીભવન

c)

બાપોત્સર્જન

d)

શ્વાસોશ્વાસ

15.

વનસ્પતિમાં કેટલા પ્રકારના મૂળ હોય છે

a)

4

b)

3

c)

1

d)

2