NEW
Font size
WorksheetsModyul-11 preetest
Total questions: 10
Worksheet time: 5mins
(1) નીચેના માથી કઈ સ્થિતિમાં જન્મેલ બાળકને નબળું નવજાત શિશુ ગણીશું ?
a. પરિપક્વતા ની તારીખ પહેલા જનમ્યું હોય તે
b. EDD પહેલા જનમ્યું હોય તે
c. EDD પછી જનમ્યું હોય તે
d. પરિપક્વતા ની તારીખ પછી જનમ્યું હોય તે
જે નવજાત શિશુ સારી રીતે સ્તનપાન ના કરી શકે તેને નબળું નવજાત શિશુ ગણી શું?
a. નાં
b. સ્પષ્ટ કહી નો શકાય
c. હા
d. ઉપર પૈકી એક પણ નહિ
જન્મતા બાળક પૈકી કેટલા ટકા બાળકો નબળા હોય છે?
a. ૩%
b. ૫%
c. ૭%
d. ૧૦%
નબળા નવજાત શિશુની સંભાળ માટે શું કરવું જોઈએ?
a. કાંગારૂ મધર કેર
b. સ્વચ્છતા
c. સ્તનપાન
d. ઉપરોકત તમામ
જે બાળક જરા પણ માતાનું દૂધ ચૂસવા સમર્થ ના હોય તેને શું કરીશું ?
a. ઉપરી દૂધ આપીશું
b. કાંગારૂ મધર કેર આપીશું
c. A&B બંને
d. રીફર કરીશું
સગર્ભાની નોંધણી આપણે ક્યા રજીસ્ટરમા કરીએ છીએ?
a. રજીસ્ટર નં-૬
b. રજીસ્ટર નં-૧
c. રજીસ્ટર નં-૧૧
d. રજીસ્ટર નં-૯
ગ્રુહમુલાકાત આયોજન માટે કયું રજીસ્ટર છે?
a. રજીસ્ટર નં-૯
b. રજીસ્ટર નં-૭
c. રજીસ્ટર નં-૮
d. રજીસ્ટર નં-૧૦
શું ૩૪ અઠવાડિયા પહેલા જન્મેલા બાળકના ઘરે સંભાળ લઇ શકાય?
a. હા
b. નાં
c. આશાનું માર્ગદર્શન લઇ શકાય
d. A&C બંને
કોઈ પણ સગર્ભાની EDD શાના પરથી જાણી શકાય?
a. LMP પરથી
b. USG પરથી
c. A&B બંને
d. ઉપર પૈકી કોઈ નહિ
નીચેના માંથી કોને નબળું નવજાત ગણીશું ?
a. બાળકનો જન્મ સમયનો વજન ૨ કિગ્રાથી ઓછો હોય તે
b. બાળક સારી રીતે સ્તનપાન ના કરી શકતું હોય તે
c. સગર્ભાવસ્થાના ૮૧/૨ મહિના પહેલા બાળકનો જન્મ થયો હોય તે
d. ઉપરોક્ત તમામ
