NEW
Font size
Worksheetsસામાન્ય જ્ઞાન 13
Total questions: 10
Worksheet time: 5mins
પંડિત શિવકુમાર શર્માએ કયા વાદનમાં નામના મેળવી છે ?
શરણાઈવાદન
બંસરીવાદનમાં
સંતુરવાદનમાં
તબલાવાદનમાં
પંડિત રવિશંકર કયા સ્વરવાદક તરીકે વિશ્વવિખ્યાત છે ?
સરોદવાદક
સિતારવાદક
તબલાવાદક
બંસરીવાદક
કંઠય સંગીત માટે કયા સંગીતકાર સુપ્રસિદ્ધ છે ?
ઉસ્તાદ બિસ્મિલા ખાન
પંડિત શિવકુમાર શર્મા
હરિપ્રસાદ ચૌરસિયા
પંડિત ઓમકારનાથ ઠાકુર
હરિપ્રસાદ ચૌરસીયા કયા સ્વરવાદક તરીકે સુપ્રસિદ્ધ છે ?
બંસરીવાદક
સિતારવાદક
સંતુરવાદક
સરોદવાદક
કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે ?
એમ. એફ. હુસેન
નંદલાલ બોઝ
રવિશંકર રાવળ
રવિ વર્મા
ડૉ. હો. ચી. મીંહ ક્યા દેશના ઘડવૈયા છે ?
ઇઝરાયેલના
ચીનના
મલેશિયાના
વિયેતનામના
તુનકુ અબ્દુલ રહેમાન ક્યા દેશના ઘડવૈયા છે ?
બાંગ્લાદેશના
મલેશિયાના
ઇઝરાયેલના
ઇજિપ્તના
આનતુર્ક કમાલ પાશા ક્યા દેશના ઘડવૈયા હતા ?
તુર્કીના
પેલેસ્ટાઈનના
ઇજિપ્તના
ઇન્ડોનેશિયાના
બૅઇઝિંગ એ કયા દેશની રાજધાની છે ?
સુદાનની
શ્રીલંકાની
ચીનની
જાપાનની
નેપાળની રાજધાનીનું નામ શું છે ?
રિયાધ
ઢાકા
મનીલા
કાઠમંડુ
