wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન 10

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કઇ નદીનું ઉદગમસ્થાન માનસરોવરની પાસે છે ?

a)

યમુના

b)

સતલુજ

c)

ગંગા

d)

બ્રહ્મપુત્ર

2.

બદ્રીનાથ કઇ નદીના કિનારે આવેલું છે?

a)

ગંગા

b)

યમુના

c)

મંદાકિની

d)

અલકનંદા

3.

નાસિક કઈ નદીના કિનારે આવેલું છે ?

a)

ગોમતી

b)

ગોદાવરી

c)

નર્મદા

d)

તાપી

4.

નીચેના પૈકી ક્યું યાત્રાધામ દરિયા કિનારે આવેલું છે?

a)

કેદારનાથ

b)

પાલીતાણા

c)

વૈષ્ણોદેવી

d)

સોમનાથ

5.

ખ્વાજા મોહયુદીન ની દરગાહ ક્યાં આવેલી છે ?

a)

અજમેર માં

b)

બાડમેર માં

c)

જયપુરમાં

d)

જોધપુર માં

6.

ભરૂચ કઇ નદીના કિનારે આવેલું છે ?

a)

નર્મદા

b)

તાપી

c)

પૂર્ણા

d)

ગોદાવરી

7.

અમદાવાદ કઇ નદીના કિનારે આવેલું છે ?

a)

ગોમતી

b)

તાપી

c)

સાબરમતી

d)

નર્મદા

8.

કોલકતા કઈ નદીના કિનારે આવેલું છે ?

a)

ગંગા

b)

હુગલી

c)

બ્રહ્મપુત્રા

d)

મહાનદી

9.

હરદ્વાર કઈનદીના કિનારે આવેલું છે ?

a)

કાવેરી

b)

ગોદાવરી

c)

કૃષ્ણા

d)

ગંગા

10.

લંડન કઇ નદીના કિનારે આવેલું છે ?

a)

હડસન

b)

નાઈલ

c)

થેમ્સ

d)

સુમિદ