NEW
Font size
WorksheetsICDS
Total questions: 10
Worksheet time: 5mins
Q1. નવજાત બાળકોમાં સ્તનપાનનું નિરીક્ષણ કરવું શા માટે મહત્વપૂર્ણ છે?
d.એ અને બી
c.સ્તનપાન અને પૂરક આહાર આપવાની સલાહ માટેની તક આપે છે
b.હોસ્પિટલમાં સારવારની જરૂર હોય તેવા નવજાત બાળકોની ઓળખ કરવામાં મદદ કરે છે
a.વધારાની સંભાળની જરૂર હોય તેવા નવજાત બાળકોને ઓળખ કરવાની તક આપે છે
Q .2 શું નવજાત શિશુને દરેક સ્તનપાન વખતે બંને સ્તનનુ દૂઘ પીવડાવવુ જોઈએ?
d.હા, તે બાળકની જરૂરીયાતને પરિપૂર્ણ કરે છે.
c.એક સ્તનનુ દૂઘ ખાલી થાય ત્યાં સુઘી એક સ્તનનું જ દૂઘ પીવડાવવું જોઇએ
b.ના, બાળક બન્ને સ્તનનુ દૂઘ પી શકશે નહીં
a.હા, કારણ કે તે વધુ દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે
Q 3. બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?
d.બાળકના આરામ (યોગ્ય લાગે) પર આધાર રાખે છે
c.માતાએ બેસીને અને સૂતા-સૂતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવવુ જોઈએ
b.માતાએ ફક્ત સૂતા-સૂતા સ્તનપાન કરાવવુ જોઈએ
a.માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવુ જોઈએ
Q 4. નીચેનામાંથી કયા વિઘાનો નબળા અને બિમાર નવજાત શિશુ માટે સાચા છે?
d.નબળા નવજાત શિશુને ફકત હોસ્પિટલમાં સારવાર આપી શકાય છે
c.બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે
b.નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે
a.નબળા અને માંદા બંને નવજાત શિશુઓની ઘરે કાળજી લેવી જોઇએ
Q 5. બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ?
d.ઉપરના બઘા
c. જન્મ બાદ તરત જ સ્તનપાની શરૂઆત અને 6 મહિના સુધી માત્ર સ્તનપાનની ખાતરી કરવી જોઈએ અને 6 મહિના પછી સ્તનપાન સાથે યોગ્ય માત્રામાં ઉપરી આહાર આપવો જોઈએ.
b.બાળક બટાકા ખવડાવવા જોઇએ
a.બાળકની ડૉક્ટર પાસે તપાસ કરાવી અને દવા લેવી
Q. 6. આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?
d.ઉપરના બઘા
c.જ્યારે બાળક સંપૂર્ણ તત્પરતા સાથે સ્તનપાન કરી શકતું નથી.
b.જ્યારે બાળકનુ જન્મસમયે વજન 2 કિલોથી ઓછું હોય છે
a.જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થાય છે
Q. 7. આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે જીવિત રાખવામાં મદદ કરી શકીએ?
d.બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને.
c.વધારાનુ સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
b.કાંગારુ મધર કેર આપીને
a.વધારાનુ સ્તનપાન કરાવીને
Q. 8. સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?
D.એ અને સી
C.કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સૂકી રાખો
B.બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુરહિત બોટલનો ઉપયોગ કરો
A.બાળકને સંભાળતા પહેલા હાથ ધોવો
Q. 9. 7 - 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?
D.ભાતનુ પાણી (ઓસામણ)
C.ખીચડી
B.ચા સાથે સોફ્ટ બિસ્કીટ
A.દાળનું પાણી
Q 10. વેસ્ટિંગ (ઉંચાઇના પ્રમાણમાં ઓછુ વજન) કેવી રીતે માપવું?
D.ઉાંચાઇના પ્રમાણમાં ઉંમર
C.માથાનો ઘેરાવો
B.વજનના પ્રમાણમાં ઉંમર
A.ઊંચાઈ / લંબાઈ પ્રમાણે વજન
