wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Prashnottri for BSS

Total questions: 9

Worksheet time: 2mins

Name
Class
Date
1.

"સત્પુરુષ ને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શન નું સાધન છે . " વચનામૃત __ ?

a)

વરતાલ - 11

b)

સારંગપુર - 11

c)

ગઢડા - 11

d)

અસલાલી - 11

2.

सत्सङ्गः स्थापितस्तस्माद्______परब्रह्मणा || _____ साक्षादेवाऽवतीर्य च ॥६॥

a)

दिव्योऽयं , स्वामिनारायणेनेह

b)

भव्योऽयं , स्वामिनारायणेनेह

c)

भन्योऽयं, अक्षरपुरुषोतमः

d)

दिव्योऽयं , अक्षरपुरुषोत्तमः

3.

सत्सङ्गस्याऽस्य______मुमुक्षूणां भवेदिति।

______सत्सङ्गदीक्षेति शुभाऽऽशयाद् विरच्यते ॥ ७ ॥

a)

विज्ञानं, मंत्रं

b)

ज्ञानं, श्लोक

c)

विज्ञानं, शास्त्रं

d)

अज्ञानं, शास्त्रं

4.

नाशाय सर्वदोषाणां _____। कर्तु_____ अस्य_____ लम्भनम् ॥

a)

परस्थितेरवापत्ये, स्वामिनारायणस्य भक्तिम्, देहस्य

b)

उच्चस्थितेरवाप्तये, शरीरनिर्वाहं, गेहस्य

c)

ब्रह्मस्थितेरवाप्तये, भगवतो भक्तिम्, देहस्य

d)

योगस्थितेरवाप्तये, लौकिकीं प्रीति, लोकस्य

5.

પ્રમુખસ્વામી મહારાજ ને જ્યારે પૂછ્યું કે આપને કઇ ઋતુ ખૂબ પ્રિય છે ? તો ત્યારે બાપા એ શું કહ્યું ?

a)

ચોમાસુ

b)

પાનખર

c)

વસંત

d)

શિયાળો

6.

2A-3M-N-V-C માં C એટલે શું ?

a)

ચોરી ના કરવી

b)

ચેષ્ટા

c)

ચાંદલો

d)

એક પણ નહીં

7.

સ્વામિનારાયણ ભગવાન સર્વને ___, ___, અને ____ અર્પે

o

o

a)

ધન, વૈભવ, કીર્તિ

b)

પરમ શાંતિ , આનદ ,

સુખ

c)

સત્તા, સંપત્તિ, સમય

d)

o સુખ ,સંપત્તિ,સુવિધા

8.

આ દેહ ___ નું સાધન છે.

a)

કામ

b)

અર્થ

c)

ધર્મ

d)

મુક્તિ

9.

સત્સંગદિક્ષા ગ્રંથ પ.પૂ. મહંત સ્વામી મહારાજે કોને અર્પણ કર્યુ છે ?

a)

હરિભક્તો ને

b)

યોગી બાપા ને

c)

પ્રમુખસ્વામી મહારાજ ને

d)

સ્વામિનારાયણ ભગવાન ને