wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન 7

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

"શ્રી રામચરિતમાનસ" ના રચયિતા કોણ હતા ?

a)

મહર્ષિ વાલ્મિકી

b)

વેદવ્યાસ

c)

સંત તુલસીદાસ

d)

કવિ કાલિદાસ

2.

"સરસ્વતીચંદ્ર" ના રચયિતા કોણ હતા ?

a)

રવીન્દ્રનાથ ટાગોર

b)

ઉમાશંકર જોશી

c)

શરદચંદ્ર

d)

ગોવર્ધનરામ ત્રિપાઠી

3.

વિશ્વમાં સૌપ્રથમ ક્યું યુરોપિયન પુસ્તક છપાયું હતું ?

a)

મેકબેથ

b)

બાઇબલ

c)

પીગમિલિયન

d)

પેરેડાઈઝ લોસ્ટ

4.

સૌથી મોટો અને ઊંડો મહાસાગર કયો છે ?

a)

એટલેન્ટિક

b)

પેસિફિક

c)

આર્કટિક

d)

હિન્દ

5.

પૃથ્વી પર સૌથી મોટો ખંડ કયો છે ?

a)

આફ્રિકા

b)

યુરોપ

c)

એશિયા

d)

ઓસ્ટ્રેલિયા

6.

કઇ ઋતુ માં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે ?

a)

વર્ષાઋતુમાં

b)

શરદઋતુ માં

c)

ગ્રીષ્મઋતુમાં

d)

વસંતઋતુમાં

7.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?

a)

ગાય

b)

હાથી

c)

સિંહ

d)

વાઘ

8.

ભારતમાં સૌથી વધુ અક્ષરજ્ઞાન ધરાવતું રાજ્ય ક્યું છે ?

a)

રાજસ્થાન

b)

કેરલ

c)

મહારાષ્ટ્ર

d)

ગુજરાત

9.

ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

a)

રવીન્દ્રનાથ ટાગોર

b)

મુનશી પ્રેમચંદ

c)

શરદચંદ્ર

d)

ઉમાશંકર જોશી

10.

ભારતમાં સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતા ?

a)

આરતી સહા

b)

અનિતા સુદ

c)

કલ્પના ચાવલા

d)

પી. ટી. ઉષા