Font size
Worksheetsધો.૭ ગુજરાતી એકમ ૩ પરીક્ષા
Total questions: 10
Worksheet time: 5mins
પરીક્ષા એકમના લેખક કોણ છે ?
નરસિંહ મહેતા
મનુબહેન ગાંધી
પન્નાલાલ પટેલ
ધ્રુવ ભટ્ટ
પરીક્ષા કોણે આપવાની હતી ?
મહાદેવ
વડાએ
ત્રીજાએ
શંકાએ
ગાય સૌથી પહેલા કોના ખેતરમાં હતી ?
ગામના ગરીબના ખેતરમાં
નાર્જીકાકાના ખેતરમાં
શંકાના ખેતરમાં
માસીના ખેતરમાં
પરીક્ષા શેની હતી ?
વાર્ષિક પરીક્ષા
વિજ્ઞાનની પરીક્ષા
શિષ્યવૃત્તિની પરીક્ષા
જે.એન.વી.ની પરીક્ષા
ગામમાંથી હળ માગીને કોણ ખેતર વાવરાવતું ?
નારજીકાકા
ગામનો ગરીબ
ખુશાલ મા
મહાદેવના માસી
પરીક્ષા લેવા કોણ આવવાનું હતું ?
ઇન્સ્પેક્ટર
વિધ્યાધિકારી
મામલતદાર
આચાર્ય
"પેપર લઈને મંડી પડ્યો " એટલે શું ?
ઝડપથી લખવા લાગ્યો.
કોઈકના માંથી જોઇને લખવા લાગ્યો.
ગપ્પા મારવા લાગ્યો.
ચોપડીમાંથી જોઇને લખવા લાગ્યો.
ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખોમાં શું દેખાયું ?
દરિદ્રતા
ગુસ્સો
માનવતાની સરવાણી
દુ:ખ
"ખાલી ઘોડા દોડાવવા" નો અર્થ શું થાય ?
ગપ્પા મારવા
ઘોડા પર કોઈ બેઠું ન હોય અને દોડે તે
નકામાં વિચારો કરવા
ચાલતી વાતને ટેકો આપવો.
લેખકના જન્મનું ગામ " માંડલી" હળ કયા રાજ્યમાં આવેલું છે ?
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્યપ્રદેશ
