NEW
Font size
Worksheetsજનરલ નૉલેજ ક્વીઝ
Total questions: 10
Worksheet time: 5mins
કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ?
અમદાવાદ
મહેસાણા
પાલનપુર
ગાંધીનગર
ગુજરાત રાજ્યની સરહદ કયા કયા રાજ્યો સાથે સંકળાયેલ છે?
રાજસ્થાન - મધ્યપ્રદેશ - બિહાર
રાજસ્થાન - મધ્યપ્રદેશ - ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ - ઉત્તરપ્રદેશ - કર્ણાટક
રાજસ્થાન - મધ્યપ્રદેશ - મહારાષ્ટ્ર
લકી સ્ટુડિયો ક્યાં છે ?
કાલોલ
કલોલ
વડોદરા
હાલોલ
મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે ?
મહેસાણા
અમદાવાદ
કચ્છ
બનાસકાંઠા
નીચે બતાવેલ માણસ કોની સામે જોઈ રહ્યો છે ?
મારી સામે અને મારી ડાબી બાજુએ પણ
મારી સામે તથા મારી જમણીએ પણ
બધીજ બાજુએ
કંઈજ સમજણ પડતી નથી
ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ?
આનંદીબેન પટેલ
જયશ્રીબેન પટેલ
રોમા મહેતા
હંસા મહેતા
ચોરવાડનું વિહારધામ કયા જિલ્લામાં છે ?
સાબરકાંઠા
બનાસકાંઠા
જામનગર
જૂનાગઢ
રાણકીવાવ ક્યાં આવેલી છે ?
મહેસાણા
પાટણ
બનાસકાંઠા
સાબરકાંઠા
૧૦૦ ભાગ્યા અડધો બરાબર કેટલા થાય ?
૫૦
૨૦૦
૧/૨
૧૦૦
ગુજરાતના હાલના નાયબ મુખ્યમંત્રી કોણ છે ?
વિજયભાઈ રૂપાણી
આનંદીબેન પટેલ
નરહરિભાઈ અમીન
નિતીનભાઈ પટેલ
