Worksheetsજનરલ નોલેજ ૧
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
દુનિયા કેવી છે?
a)
ચોરસ
b)
ગોળ
c)
લંબ ચોરસ
d)
ત્રિકોણ
2.
આ ઇમારત નું નામ લખો?
a)
કુતુબ મિનાર
b)
લાલ કિલ્લા
c)
તાજ મહેલ
d)
રાજ મહેલ
3.
એક કલાક બરાબર કેટલા મિનિટ થાય?
a)
૬૦
b)
૫૦
c)
૫૫
d)
૧૦૦
4.
૧૦ કુતરાના પગ કેટલા થાય?
a)
૧૦૦
b)
૪૫
c)
૪૦
d)
૧૦
5.
આપણે કેટલા દાંત હોય છે?
a)
૩૦
b)
૧૬
c)
૩૩
d)
૩૨
6.
સુરજ કઇ દિશામાં ઉગે છે?
a)
પૂર્વ
b)
ઉત્તર
c)
દક્ષિણ
d)
પશ્ચિમ
7.
ગુજરાતમાં આવેલો સૌથી ઊંચો પર્વત કયો છે?
a)
જેસોર
b)
ગિરનાર
c)
માઉન્ટ આબુ
d)
સાપુતારા
8.
આ પક્ષીનું નામ બોલો.
a)
પેરટ
b)
પીકોક
c)
સ્પેરો
d)
ક્રો
9.
૨ રીક્ષા અને ૨ કાર ના પૈડા કેટલા થાય?
a)
૧૦
b)
૧૨
c)
૨૦
d)
૧૪
10.
ફળોનો રાજા કોણ છે?
a)
સફરજન
b)
પપૈયું
c)
કેરી
d)
દાડમ
100 %
