wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય વિજ્ઞાન

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

1 . માનવ શરીરનો મૂળભૂત એકમ શું છે ?

a)

છિદ્ર

b)

ચર્મ

c)

કોષ

d)

લોહી

2.

2 . શરીરની નાડીના ધબકારા દર મિનિટે કેટલાં હોય છે ?

a)

70 થી 80

b)

75 થી 85

c)

62 થી 72

d)

65 થી 75

3.

3 . ક્યા ગૃપનું લોહી સર્વ દાતા છે ?

a)

O

b)

AB

c)

B

d)

A

4.

4 . પાયોરીયા રોગ આપણા શરીરના ક્યાં અંગને નુકશાન કરે છે ?

a)

આંખ

b)

દાંત

c)

ચામડી

d)

ફેફસા

5.

5 . આંખને નુકશાન કરતો રોગ કયો છે ?

a)

ડિપ્થેરીયા

b)

આર્થરાઈટીસ

c)

ટી.બી.

d)

ગ્લાઉકોમા

6.

6 . તાંબુ ની ઉણપથી ક્યો રોગ થાય છે ?

a)

પાંડુરોગ

b)

સુકતાન

c)

એનિમિયા

d)

દાંતનો સડો

7.

7 . `મધુપ્રમેહ ` ક્યાં ખનીજની ઉણપથી થાય છે ?

a)

મેગ્નેશિયમ

b)

ફ્લોરીન

c)

ક્રોમિયમ

d)

લોહ

8.

8 . માનવ શરીરના કરોડમાં કુલ કેટલા મણકા હોય છે ?

a)

23

b)

31

c)

33

d)

32

9.

9 . સામાન્ય પુરુષનું મગજનું વજન કેટલુ& હોય છે ?

a)

1250 ગ્રામ

b)

1350 ગ્રામ

c)

1450 ગ્રામ

d)

1550 ગ્રામ

10.

10 . વિટામીન B12 શેમાંથી મળે છે ?

a)

ગાજર, કેરી

b)

પનીર, કઠોળ

c)

ખાટા ફળો, ભાજી

d)

માંસ, દૂધ

11.

11. વિટામીન K નું રાસાયણિક નામ જ્ણાવો.

a)

ફ્રાઈબીનોજેન

b)

થાયોમીન

c)

ટોકોફેરોલ

d)

રેટિનાલ

12.

12 . વિટામીન C ની ક્ષતિથી ક્યો રોગ થાય છે ?

a)

ચામડીના રોગ

b)

ચેતારોગ

c)

પાંડુરોગ

d)

સ્કર્વી

13.

13 . શરીરમાં ક્લોરીનનૌં પ્રમાણ કેટલાં ટકા હોય છે ?

a)

0.12

b)

0.15

c)

0.16

d)

0.10

14.

14 . શરીરમાં કાર્બનનું પ્રમાણ કેટલા હોય છે ?

a)

02.02

b)

20.20

c)

10.10

d)

15.15

15.

15 . ઓટીસ નામનો રોગ શરીરના ક્યાં અંગને અસર કરે છે ?

a)

પગ

b)

સાંધા

c)

નાક

d)

કાન