NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાન્ય જ્ઞાન 6
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
જાપાનનું ચલણ ક્યું છે ?
a)
યુરો
b)
રૂબલ
c)
ડોલર
d)
યેન
2.
દીનાર એ કયા દેશનું ચલણ છે ?
a)
સાઉદી અરેબિયા
b)
થાઇલેન્ડ
c)
કુવૈત
d)
ડેનમાર્ક
3.
સૂર્યમંડલમાં સૌથી ગરમ અને તેજસ્વી ગ્રહ કયો છે ?
a)
મંગળ
b)
શુક્ર
c)
શનિ
d)
ગુરુ
4.
ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રચિન્હ કયું છે ?
a)
સિંહ
b)
ગરુડ
c)
ગુલાબ
d)
કાંગારું
5.
ઇંગ્લેન્ડનું રાષ્ટ્રચિહ્નન ક્યું છે ?
a)
ગુલાબ
b)
ફૂલછોડ
c)
કમળ
d)
વોટર લિલી
6.
જેમ્સ વોટએ કઈ શોધ કરી ?
a)
ટેલિગ્રાફની
b)
સ્ટીમ એન્જીનની
c)
બેરોમીટરની
d)
ગ્રામોફોનની
7.
થર્મોમીટરની શોધ કોણે કરી ?
a)
ચાર્લ્સ બબેજ
b)
પાસ્કલે
c)
જેમ્સ વોટ
d)
ગેલીલીયોએ
8.
કમ્પ્યુટરની શોધ કોણે કરી ?
a)
કે. મેકમિલને
b)
લુઈસ વોટરમેને
c)
ચાર્લ્સ બેબેજ
d)
જી. માર્કોની
9.
'અભિજ્ઞાન શાકુન્તલમ' ના રચયિતા કોણ હતા ?
a)
સંત તુલસીદાસ
b)
કવિ કાલિદાસ
c)
કવિ જયદેવ
d)
પંડિત વિષ્ણુ શર્મા
10.
"રામાયણ" ના રચયિતા કોણ હતા ?
a)
મહર્ષિ વાલ્મિકી
b)
વેદવ્યાસ
c)
ભરતમુની
d)
સંત તુલસીદાસ
Reset
