wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

index & liner correlation

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ક્યાં પ્રકારના ભાવને સૂચકઆંકની ગણતરી માં સ્પસ્ટ દર્શાવતો નથી?

a)

સ્પસ્ટ ભાર

b)

ગર્ભિત ભાર

c)

સાપેક્ષ ભાર

d)

મુકત ભાર

2.

વર્ષ 2010 ને આધારે 2015 માં નાણાની ખરીદશક્તિ 0.8 હોય, તો સૂચક આંક કેટલો થાય?

a)

100

b)

125

c)

225

d)

80

3.

કૌટુંબિક બજેટની રિતમા વસ્તુનું ક્યૂ ખર્ચ ભાર તરીકે લેવામાં આવેછે?

a)

વાર્ષિક સરેરાશ ખર્ચ 

b)

પસંદગીના વર્ષ નું ખર્ચ 

c)

ચાલૂ વર્ષ નું ખર્ચ

d)

આધાર વર્ષ નું ખર્ચ  

4.

ક્રમાંક સહસબંધાંક નું વધુ માં વધુ મૂલ્ય જણાવો.

a)

-1

b)

1

c)

3

d)

0

5.

નીચેના પૈકી r ની કિમત શકય નથી?

a)

0.99

b)

-1.07

c)

-0.85

d)

0

6.

સહસબંધાકનું માપ સૌપ્રથમ ક્યાં આકડાશાસ્ત્રીએ સૂચવ્યું?

a)

સ્પીયરમેન

b)

કાર્લ પિયર્સન

c)

સી. એફ. ગોસ

d)

ફિશર

7.

વિકીર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિમત શું થાય?

a)

0

b)

-1 અથવા 1

c)

0.5

d)

-0.5

8.

જીવનનિર્વાહ ખર્ચ ના સૂચક આંક ની રચનામાં ક્યાં ભાવ ધ્યાનમાં લેવાય છે?

a)

બજાર ભાવ

b)

જથ્થાબંધ ભાવ

c)

સરેરાશ ભાવ

d)

છૂટક ભાવ

9.

જો x અને y વચ્ચે નીચે મુજબ વિકીર્ણ આકૃતિ મળે તો બે ચલ વચ્ચે કેવો સબંધ ધરાવે છે ?

a)

સંપૂર્ણ ઘન સહસબંધ

b)

સંપૂર્ણ ઋણ સહસબંધ

c)

આંશિક ઘન સહસબંધ

d)

આંશિક ઋણ સહસબંધ

10.

જો x અને y વચ્ચે નીચે મુજબ વિકીર્ણ આકૃતિ મળે તો બે ચલ વચ્ચે કેવો સબંધ ધરાવે છે ?

a)

સંપૂર્ણ ઘન સહસબંધ

b)

સંપૂર્ણ ઋણ સહસબંધ

c)

આંશિક ઘન સહસબંધ

d)

આંશિક ઋણ સહસબંધ

11.

જો x અને y વચ્ચે નીચે મુજબ વિકીર્ણ આકૃતિ મળે તો બે ચલ વચ્ચે કેવો સબંધ ધરાવે છે ?

a)

સંપૂર્ણ ઋણ સહસબંધ

b)

સંપૂર્ણ ઘન સહસબંધ

c)

આંશિક ઘન સહસબંધ

d)

આંશિક ઋણ સહસબંધ

12.

જો x અને y વચ્ચે નીચે મુજબ વિકીર્ણ આકૃતિ મળે તો બે ચલ વચ્ચે કેવો સબંધ ધરાવે છે ?

a)

સંપૂર્ણ ઘન સહસબંધ

b)

આંશિક ઘન સહસબંધ

c)

સંપૂર્ણ ઋણ સહસબંધ

d)

આંશિક ઋણ સહસબંધ

13.

જો x અને y વચ્ચે નીચે મુજબ વિકીર્ણ આકૃતિ મળે તો બે ચલ વચ્ચે કેવો સબંધ ધરાવે છે ?

a)

સંપૂર્ણ ઘન સહસબંધ

b)

આંશિક ઘન સહસબંધ

c)

સહસબંધ નો અભાવ

d)

આંશિક ઋણ સહસબંધ