Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણને સમતલમાં બે પરસ્પર લંબ રેખાની જરૂર પડે છે. આ રેખોને શું કહેવાય?

a)

રેખા

b)

યામાક્ષો

c)

કિરણ

2.

ત્રિપરિમાણ માં ઉગમબિંદુ O ના યામ શું હોય છે?

a)

( 0,1,0)

b)

(0,0,1)

c)

(0,0,0)

d)

(0,0)

3.

X અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ શું હોય છે?

a)

( x1, y1, z1)

b)

( x , 0 ,0)

c)

( 0 , x ,0)

d)

( 0, 0 , x )

4.

YZ-સમતલ મા બિંદુના યામ શું હોય છે?

a)

(X,0,0)

b)

(X,0,z)

c)

(X2, y2, 0)

d)

(O, y , z)

5.

XY-સમતલ મા બિંદુના યામ શું હોય છે?

a)

(x,0,y)

b)

(x ,y,0)

c)

(0,0,z)

d)

(x,0,0)

6.

ત્રિપરિમાણ માં યામ સમતલો અવકાશ નું કેટલા ભાગ માં વિભાજન કરે છે?

a)

7

b)

4

c)

6

d)

8

7.

બિંદુ (4,-2,3 ) કયા અષ્ટાંશ માં આવેલ છે?

a)

4th

b)

8th

c)

6th

d)

3th

8.

બિંદુ (-1,-1,6) કયા અષ્ટાંશ માં આવેલ છે?

a)

6

b)

3

c)

5

d)

4

9.

બિંદુ (-3,1,-2)કયા અષ્ટાંશ માં આવેલ છે?

a)

4

b)

2

c)

7

d)

6

10.

બિંદુ (-1,0,3)એ કયા યામ સમતલ માં આવેલું છે?

a)

xz સમતલ

b)

xy સમતલ

c)

zx સમતલ

d)

yz સમતલ

11.

બિંદુ (4,7,0) એ કયા યામ સમતલ માં આવેલું છે?

a)

xz સમતલ

b)

yz સમતલ

c)

xy સમતલ

d)

zx સમતલ

12.

 દ્વિપરિમાણ માં  બે  બિંદુઓ વચ્ચે નું અંતર શોધવાનું સૂત્ર શું છે? 

a)

 

 (x2−x1)2+(y2−y1)2\sqrt{\left(x_2-x_1\right)^2+\left(y_2-y_1\right)^2} 

b)

  (x1−x2)+(y1−y2)\sqrt{\left(x1-x2\right)+\left(y1-y2\right)} 

c)

  (x2−x1)+(y2−y1)+(z2−z1)\sqrt{\left(x2-x1\right)+\left(y2-y1\right)+\left(z2-z1\right)} 

13.

ત્રિપરિમાણ માં બે  બિંદુઓ વચ્ચે નું અંતર શોધવાનું સૂત્ર શું છે? 

 

a)

  (x1−x2)2+(y1−y2)2+(z1−z2)2\sqrt{\left(x_1-x_2\right)^2+\left(y_1-y_2\right)^2+\left(z_1-z_2\right)^2} 

b)

 

 (x2−x1)2+(y2−y1)2+(z2−z1)2\sqrt{\left(x_2-x_1\right)^2+\left(y_2-y_1\right)^2+\left(z_2-z_1\right)^2}