wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 3 પર્યાવરણ, છોટુનું ઘર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયું જીવજંતુ છે?

a)

ગરોળી

b)

ગાય

c)

કૂતરો

d)

બકરી

2.

નીચેનામાંથી કયું પાલતું પ્રાણી છે?

a)

ગાય

b)

હરણ

c)

સિંહ

d)

વાઘ

3.

નીચેનામાંથી કયું પ્રાણી ઘરની ચોકી કરે છે?

a)

ગાય

b)

વાંદરો

c)

કૂતરો

d)

બિલાડી

4.

નીચેનામાંથી કયું પ્રાણી આપણને રોજ આપણી આસપાસ જોવા મળે છે?

a)

કૂતરો

b)

વાઘ

c)

સિંહ

d)

દીપડો

5.

કયું પ્રાણી આપણને દૂધ આપે છે?

a)

ગાય

b)

બળદ

c)

ઘોડો

d)

વાંદરો

6.

કયું પ્રાણી ઝડપથી દોડે છે?

a)

ઘોડો

b)

ગાય

c)

ભેંસ

d)

ઊંટ

7.

કઈ ઋતુમાં આપણી આસપાસના મેદાનમાં લીલીછમ હરિયાળીજોવા મળે છે?

a)

શિયાળામાં

b)

ઉનાળામાં

c)

પાનખરમાં

d)

ચોમાસામાં

8.

પક્ષીઓ ક્યાં રહે છે?

a)

ઘરમાં

b)

દરમાં

c)

માળામાં

d)

ગુફામાં

9.

સાપ ક્યાં રહે છે?

a)

ઘરમાં

b)

દરમાં

c)

માળામાં

d)

ગુફામાં

10.

સૌથી વધુ વૃક્ષો ક્યાં જોવા મળે છે?

a)

શહેરમાં

b)

નગરમાં

c)

રણમાં

d)

જંગલમાં