wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kutch

Total questions: 10

Worksheet time: 4mins

Name
Class
Date
1.

કચ્છ મા કાઈ મુવી નું શૂટિંગ થયુ છે?

a)

DDLJ

b)

Helaro

c)

લવ ની ભવાઈ

d)

હેમ દિલ દે ચુકે સનમ

2.

હાલમાં કયા એક્ટર નું મૃત્યુ થયુ?

a)

અનુપમ ખેર

b)

ૐ પુરી

c)

રાકેશ રોશન

d)

રિશી કપૂર

3.

સોશિયલ મીડિયા મા આજે આપના માંથી કોણે singing કરી ધૂમ મચાવી?

a)

નીતિ

b)

જયશ્રી

c)

ઉષ્મા

d)

Bhargvi

4.

નાગરો કોના વંશજો છે?

a)

નરસિંહ મહેતા

b)

મહાવીર સ્વામી

c)

સ્વામી નારાયણ

d)

કૃષ્ણ

5.

ભુજ નું હમીરસર તળાવ ઓગનએ તયારે શુ કરવામા આવે છે?

a)

વધાવા મા આવે છે

b)

પાણી ને રોકવામાં આવે છે

c)

પાણી ને ડાયવર્ટ કરવામા આવે છે

d)

પૂર આવ્યુ એમ કહેવાય છે

6.

વૈદ્ય ફેમિલી માંથી માંડવી મા કોણ ટીચર હતુ?

a)

પૂર્ણિમા

b)

ઉષ્મા

c)

હિના

d)

જયશ્રી

7.

વૈદ્ય ફેમિલી માંથી કોને સૌથી વધુ ફોટોગ્રાફી નો શોખ છે?

a)

Mr. Dipak

b)

Mr. Anil

c)

Mr. Kaivalya

d)

Mr. Harikant

8.

લાસ્ટ વીક રમેલા ટાસ્ક મા કોણ સૌથી વધુ વિનર થયુ છે?

a)

જીનલ

b)

Sapanbhai

c)

દીપકભાઈ

d)

શ્રેયાન્શી

9.

3rd lockdown ક્યારે પુરુ થાશે?

a)

15 may

b)

20 may

c)

17 may

d)

None of above

10.

ભુજ મા કેટલા નાકા આવેલા છે?

a)

3

b)

5

c)

8

d)

10