WorksheetsG.K
Total questions: 6
Worksheet time: 60secs
Name
Class
Date
1.
ગોદાવરી નદીનું ઉદભવ સ્થાન જણાવો.
a)
મહારાષ્ટ્ર
b)
ગુજરાત
c)
મધ્ય પ્રદેશ
d)
બિહાર
2.
એવી કઈ નદી છે જે પુરુષવાચક છે ?
a)
નર્મદા
b)
તાપી
c)
બ્રહ્મપુત્ર
d)
ગંગા
3.
નર્મદા અને તાપી કઈ દિશામાં વહે છે ?
a)
પૂર્વ
b)
પશ્ચિમ
c)
ઉત્તર
d)
દક્ષિણ
4.
નર્મદા નદી કયા સાગરને મળે છે ?
a)
હિંદ મહાસાગર
b)
પ્રશાંત મહાસાગર
c)
બંગાળાની ખાડી
d)
અરબસાગર
5.
ઈ.સ ૧૯૦૫ માં જ્યારે બંગાળાના ભાગલા કર્યા હતાં ત્યારે બંગાળામાં કયો દિવસ મનાવવામાં આવ્યો હતો ?
a)
દશેરા
b)
રક્ષાબંધન
c)
દિવાળી
d)
હોળી
6.
ઇ.સ 1857 ની ચળવળમાં કોણ પહેલું સહિદ થઈ ગયું હતું ?
a)
રામપ્રસાદ બિસ્મિલ
b)
અશફાક ઉલ્લાખાન
c)
રાણી લક્ષ્મીબાઈ
d)
મંગલ પાંડે
100 %
