NEW
Font size
Worksheetsપદાનુક્રમ
Total questions: 5
Worksheet time: 3mins
એક વર્ગમાં આયુષનું સ્થાન ઉપરથી 16મુંં છે. અને નીચે તરફથી તેનું સ્થાન 38 મું છે . તો તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે ?
52
53
54
માહિતી અધુરી છે.
જો એક હરોળમાં કોઈ પણ બાજુથી ગણતરી કરવામાં આવે તો તમારો ક્રમ પંદર હોય , તો હરોળમાં કેટલી વ્યક્તિઓ હશે ?
15
30
31
29
એક વર્ગમાં ગણિતના વિષયમાં 70% વિદ્યાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં અમનનો ક્રમ આગળથી 7 મો અને પાછળથી 36 મો છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?
54
57
60
62
એક લાઇનમાં ઉભેલાંં બાળકોમાં કલ્યાણીનો ક્રમ આગળથી 5 મો અને પાછળથી 25 મો છે. અમુક બાળકો પાછળથી લાઈનમાં જોડાતા કલ્યાણીનો ક્રમ પાછળથી 38 મો થયો . તો લાઈનમાં કુલ કેટલાં બાળકો થયા હશે ?
40
42
41
43
એક બહુમાળી મકાનમાં હેમેશ ઉપરથી સાતમાં માળે રહે છે અને રમેશ નીચેથી પાંચમાં માળે રહે છે. જો બંને પોતપોતાના ફ્લેટની અદલા બદલી કરે તો હેમેશ ઉપરથી બરમા માળે આવી જાય છે. તો તે બહુમાળી મકાનમાં કેટલા માળ હશે ?
16
17
18
19
