Worksheetsસામાન્ય જ્ઞાન 14
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પેરિસ એ ક્યાં દેશ ની રાજધાની છે ?
a)
જર્મનીની
b)
ફ્રાન્સની
c)
ઇટલીની
d)
સ્પેઇનની
2.
ઓસ્ટ્રેલિયા ની રાજધાની નું નામ શું છે ?
a)
કેનબેરા
b)
સિડની
c)
મેલબોર્ન
d)
કારકાસ
3.
'Deuce' શબ્દ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે ?
a)
ક્રિકેટનો
b)
હોકીનો
c)
ટેનિસનો
d)
ફૂટબોલનો
4.
'ફ્રી-સ્ટાઇલ' શબ્દ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે ?
a)
બોક્સિંગનો
b)
બેડમિન્ટન નો
c)
બિલિયર્ડનો
d)
સ્વિમિંગનો
5.
'લેટ' શબ્દ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે ?
a)
બેડમિન્ટનનો
b)
ટેનિસનો
c)
ગોલ્ફનો
d)
હોકીનો
6.
રણજી ટ્રોફી એ કઇ રમતની ટ્રોફી છે ?
a)
બાસ્કેટબોલની
b)
ક્રિકેટની
c)
ફૂટબોલની
d)
હોકીની
7.
ધ્યાનચંદ ટ્રોફી એ કઈ રમતની ટ્રોફી છે ?
a)
વોલીબોલની
b)
ફૂટબોલની
c)
ક્રિકેટની
d)
હોકીની
8.
એશિઝકપ એ કઈ રમતનો કપ છે ?
a)
ગોલ્ફની
b)
બાસ્કેટબોલની
c)
હોકીની
d)
ક્રિકેટની
9.
પ્રિન્સ ઓફ વેલ્સ કપ એ કઈ રમતનો કપ છે ?
a)
ફૂટબોલની
b)
હેન્ડબોલની
c)
ગોલ્ફની
d)
બેટીંગની
10.
ભારતમાં સિંહ ક્યા નેશનલ પાર્કમાં જોવા મળે છે ?
a)
બંડીપુર નેશનલપાર્ક
b)
કોર્બેટ નેશનલપાર્ક
c)
સુંદરવન નેશનલપાર્ક
d)
ગીર નેશનલપાર્ક
100 %
