wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન તાલીમ વર્ગ ડીસા

Total questions: 10

Worksheet time: 11mins

Name
Class
Date
1.

શિક્ષક મિત્રો આજે કયો વાર છે?

a)

રવિવાર

b)

સોમવાર

c)

મંગળવાર

d)

બુધવાર

2.

તાલીમ (a)   શાળામાં આયોજિત છે?

3.

રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોરો

4.

ગુજરાતનું આદર્શ ગામ કયું છે?

a)

જગાણા

b)

પુંસરી

c)

તીર્થગામ

d)

જ્યોર્તિગામ

5.

પેડાગોજી વિષે લખો.

4 lines
6.

જી.સી.ઈ.આર.ટી. નું આખું નામ લખો

a)

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ

b)

ગુજરાત સ્ટેટ એજ્યુકેશન રિસોર્સ એન્ડ ટ્રેનીંગ

c)

ગુજરાત ક્ન્સ્લતીંગ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ

d)

ગુજરાત સ્ટેટ કંટ્રોલ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનીંગ

7.

ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલા કી.મી. છે?

a)

૧૬૦૦ કી.મી.

b)

૨૩૦૦ કી.મી

c)

૨૨૫૦ ક.મી.

d)

૨૩૭૦ કી.મી

8.

ચિત્રાસણી પાસે (a)   ફરવા લાયક સ્થળ આવેલ છે?

9.

થરાદ અને સુઈગામ વચ્ચે ________ શહેર આવે છે

a)

ભાભર

b)

વાવ

c)

દિયોદર

d)

રાધનપુર

10.

બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ક્યાં આવેલું છે?

a)

લક્ષ્મીપુરા

b)

પ્રતાપપુરા

c)

ગણેશપુરા

d)

ગઠામણ