NEW
Font size
Worksheetsસામાન્ય જ્ઞાન 12
Total questions: 10
Worksheet time: 5mins
ન્યુઝીલેન્ડ દેશ કયા ખંડમાં આવેલો છે ?
એશિયા માં
ઓસ્ટ્રેલિયા માં
યુરોપમાં
આફ્રિકા માં
અફઘાનિસ્તાન દેશ ક્યા ખંડમાં આવેલો છે ?
યુરોપમાં
દક્ષિણ અમેરીકામાં
આફ્રિકા માં
એશિયા માં
ઓસ્ટ્રીયા દેશ કયા ખંડમાં આવેલો છે ?
ઓસ્ટ્રેલિયા માં
એશિયામાં
યુરોપમાં
આફ્રિકા માં
"આનંદબઝર પત્રિકા" દૈનિક કઈ ભાષામાં પ્રગટ થાય છે ?
બંગાળીમાં
હિન્દીમાં
મલયાલમ માં
ગુજરાતી માં
ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ?
પોરબંદર
કંડલા
ભાવનગર
ઓખા
14 જાન્યુઆરી ના રોજ કયો તહેવાર ઉજવાય છે ?
બુદ્ધ પૂર્ણિમાનો
ઉત્તરાયણ નો
હોળીનો
બૈશાખી નો
26 મી જાન્યુઆરી ના રોજ કયો તહેવાર ઉજવાય છે ?
પ્રજાસત્તાકદિનનો
સ્વાતંત્ર્યદિનનો
રામનવમી નો
રથયાત્રા નો
શિવરાત્રીનો તહેવાર ક્યા દિવસે ઉજવાય છે ?
ફાગણ સુદ પૂનમે
વૈશાખ સુદ ત્રીજે
અષાઢ સુદ બીજે
ભાદરવા સુદ ચોથે
કેરલમાં કયો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે ?
વસંતપંચમી નો
ઓણમનો
બૈશાખી નો
થિરૂમલઇનાયકનો
ઝાકીર હુસેને કયા વાદનમાં નામના મેળવી છે ?
તબલાવાદનમાં
શરણાઈવાદનમાં
બંસરીવાદનમાં
સંતુરવાદનમાં
