NEW
Font size
Worksheetsછત્રપતિ શિવાજી
Total questions: 15
Worksheet time: 8mins
1 . શિવાજીનું દેહાંત ક્યારે થયું ?
4 એપ્રિલ 1680
4 એપ્રિલ 1670
4 એપ્રિલ 1660
4 એપ્રિલ 1650
2 . શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે ક્યારે કરવામાં આવ્યો ?
4/6/1674
5/6/1674
6/6/1674
7/6/1674
3 . શિવાજીના સેનાપતિનું નામ શું હતું ?
શાહજી
ઈનાયત ખાન
આદિલ શાહ
તાનાજી
4 . ઈનાયત ખાન કોનો સુબેદાર હતો ?
આદિલ શાહ
શિવાજી
શાહજી
શારજહાં
5 . શિવાજી એ સુરતમાં લૂંટ ક્યારે કરેલી ?
5 જાન્યુઆરી 1662
5 જાન્યુઆરી 1664
5 જાન્યુઆરી 1665
5 જાન્યુઆરી 1668
6 . શિવાજીને લશ્કરી તાલીમ કોણે આપી હતી ?
કન્હોજી પંત અને બાજી પસાલકર
શામરાવ નીલકંઠ અને દાબીર
રઘુનાથ બલ્લાલ અને દાદાજી કોંડાદેવ
ઉપરનામાંથી કોઈ નહી.
7 શિવાજીનો જન્મ ક્યાં થયો હતો ?
પુણે
રાયગઢ
મહાબલેશ્વર
શિવનેરી
8 . કોની માનતા રાખવાથી શિવાજીનું નામ ` શિવા ` પડ્યું ?
શિવ ભગવાન
શિવાઈ માતાજી
શંકર ભગવાન
પાર્વતી માતાજી
9 . શિવાજી ક્યાં વંશના હતા ?
સિંઘમ
સિંધે
મરાઠા
ભોંસલે
10 . શહાજીના લગ્ન કોની સાથે થયા હતા ?
રાનીબાઈ
લક્ષ્મીબાઈ
જીજાબાઈ
શાંતાબાઈ
11 . શિવાજીનું પૂરુ નામ જણાવો.
છત્રપતિ શિવાજી રાજે પરિકર
છત્રપતિ શિવાજી રાજે ભોંસલે
છત્રપતિ શિવાજી રાજે સિંધે
છત્રપતિ શિવાજી રાજે મરાઠા
12 . શિવાજી ક્યા રાજ્યમાં રહેતો હતો ?
ગુજરાત
કાશ્મીર
મધ્ય પ્ર્દેશ
મહારાષ્ટ્ર
13 . શહાજીના મૃત્યુ પછી શિવાજી કોને ત્યાં રહીને મોટાં થયા ?
કાકા
મામા
દાદા
ભાઈ
14 . " ગઢ આલા પણ સિંહ ગેલા " નો અર્થ જણાવો.
ગઢ પર સિંહ આવ્યો.
ગઢ આવ્યો પણ સિંહ ગયો
ગઢ પર સિંહ ગયો
સિંહ ગઢ પરથી ગયો
15 . શિવાજીનું રાજચિહ્ન કઈ ભાષામાં લખાયેલું હતું ?
હિન્દી
ગુજરાતી
મરાઠી
સંસ્કૃત
