Worksheetsસત્સંગ વિહાર ક્વિઝ પાઠ 6
Total questions: 10
Worksheet time: 8mins
પાઠ નુ નામ શું છે
સર્વોપરી શ્રીહરિ
કઠપૂતળી ને નચવનાર
સૂરજ સહજાનંદ
એમાં થી કઈ નઈ
શ્રીજી મહારજ ક્યાં ગામ માં વિરાજમાન હતા?
ગઢડા
સારંગપુર
લોયા
જૂનાગઢ
અમારા સત્સંગની ઓને ભાંડ ભવાઈ ન જોવું એવું ક્યાં શાસ્ત્ર માં લખેલું છે?
વચનામૃત
શિક્ષાપત્રી
હરિલીલામૃત સાગર
આમ થી કોઈ નાઈ
ભવાયાઓ ને કઈ કળા આવડતી હતી?
પાટવિદ્યા
નાટક
બંને a અને b
આમ થી કોઈ નઈ
પૂતળાંઓ કેવા થઈ ગયા હતા
સોના ના
ચાંદી ના
ચોડુક
એમાં થી કોઈ નઈ
ત્રણ વાર શું થયું?
પૂતળાંઓ ન હાલ્યા
પૂતળાંઓ બહુજ નચ્ય
પૂતળાંઓ બોલવા લાગ્યા
એમાં થી કોઈ નઈ
જીવપ્રનીમત્રની દોરી કોણ હથમાં છે
માણસોના
દેવો ના
એશ્વરો ના
શ્રીજી મહારાજ ના
શ્રીજી મહરજે ક્યો હાથ ઊંચો કર્યો
દભો
જમણો
કોમ બોલે છે કોણ કહે છે -
"પૈસા ના લોભ માટે કોઈ ના મન માં વિકાર કારસો નઈ"
શ્રીજી મહારાજ સંતોને
શ્રીજી મહારાજ હરિભક્તોને
શ્રીજી મહરજ બાળકોને
એમાં થી કોઈ નઈ
શ્રીજી મહારાજ ની મરજી વિના શું માં હલી શકે
સૂકું લાકડું
સૂકું પાંદડું
વૃક્ષ
એમાં થી કોઈ નઈ
