Font size
Worksheets593 જ્ઞાનસેતુ પર્યાવરણ
Total questions: 14
Worksheet time: 7mins
સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે?
સૌરાષ્ટ્ર
મધ્ય ગુજરાત
ઉત્તર ગુજરાત
કચ્છ
ગુજરાતનું મોટું સરોવર કયા જિલ્લામાં છે?
અમદાવાદ
જુનાગઢ
નર્મદા
નવાગામ
રીંછ માટેના અભ્યારણ કયા જિલ્લામાં આવેલ નથી?
દાહોદ
બનાસકાંઠા
નર્મદા
જુનાગઢ
સુરેન્દ્રનગર જિલ્લામાં કયો મેળો ભરાય છે?
વૌઠા
શામળાજી
તરણેતર
માધવપુર
રાજસ્થાન કયા જિલ્લાને સ્પર્શ કરે છે?
કચ્છ
સુરેન્દ્રનગર
ભાવનગર
સુરત
કૂતરાની સૂંઘવાની આવડત નો ઉપયોગ કોણ નથી કરતું?
સૈનિક
પોલીસ
ખેડૂત
ડોક્ટર
ગેસનો બાટલો લીક થઈ રહ્યો છે તે તમને કઈ ઇન્દ્રિયોની મદદથી ખબર પડશે?
સૂંઘવાની
જોવાની
ચાખવાની
સાંભળવાની
એવું કયું પક્ષી છે જેને માણસની જેમ આગળ આંખો હોય છે?
ચકલી
મોર
પોપડ
ઘુવડ
ઉકાળેલુ દૂધ નું પેટ માં પાચન થવામાં કેટલા સમય લાગે છે?
1 કલાક
2 કલાક
3 કલાક
4 કલાક
'સર' નો અર્થ શું થાય ?
તળાવ
કુવો
વાવ
નદી
નંદા એટલે શું ?
પ્રવેશદ્વાર
ફળિયું
મેદાન
વરંડો
વિપુલ ને મેલેરીયા થયો છે એ કઈ રીતે જાણી શકાય ?
ભૂખ લાગવાથી
લોહીના પરીક્ષણ થી
ઠંડી લાગવાથી
તાવ આવવાથી
પાંડુરોગ થવાનું કારણ શું છે?
આયોડિનની ઉણપ
વિટામીન ની ઉણપ
લોહતત્વ ની ઉણપ
ઉપરના પૈકી એક પણ નહીં.
મચ્છરથી થતા રોગો જણાવો.
કોરોના
ઓરી
કોલેરા
ડેન્ગ્યુ
