NEW
Font size
Worksheets588 જ્ઞાનસેતુ ગણિત
Total questions: 15
Worksheet time: 8mins
ઓછામાં ઓછી કેટલી દિવાસળી થી બંધ આકૃતિ બનશે ?
2
5
6
3
વીજળીના થાંભલા અને જમીન વચ્ચે કયા પ્રકારનો ખૂણો હોય છે ?
લઘુકોણ
ગુરુ કોણ
કાટકોણ
સરળ કોણ
આપણા રાષ્ટ્રીય ધ્વજ માં કેટલા ભાગના કેસરી રંગ હોય છે ?
1
1/3
2/3
3
9,99,999 માંથી 30,006 બાદ કરતાં શું પરિણામ મળશે ?
6,99,963
9,69,996
9,96,699
9,69,993
રોહિતે હાલ ક્રિકેટમાં 8604 રન કરેલા છે જો તેને 10,000 રન પૂરા કરવા હોય તો હવે તેને કેટલા રન કરવાની જરૂર પડશે ?
1406
1396
1386
2406
52,495 માં કેટલા ઉમેરતા 72,360 મળશે ?
19,855
19,850
19,815
19,865
દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ................. છે.
1
0
તે સંખ્યા પોતે
10
2 અને 3 નો પ્રથમ સામાન્ય અવયવી ............... છે.
1
2
6
3
નીચેના પૈકી કઈ સંખ્યા 10 અને 15 ની સામાન્ય અવયવી નથી ?
30
50
60
120
4 સેમી લંબાઈના ચોરસ નું ક્ષેત્રફળ............ થાય.
8 ચો. સેમી
16 ચો. સેમી
12 ચો. સેમી
20 ચો. સેમી
3 મીટર = __________ સે.મી.
30
3000
300
3
236 × 100 = 236 × 25× ............
1
2
3
4
નીચેના પૈકી કઈ ગાણિતિક ક્રિયા માં 1200 જવાબ આવે ?
3 × 800
2×500
2×600
3×600
5 અને 10 વચ્ચે આવતી એકી સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય ?
48
15
50
63
5 સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ?
7 ચો. સેમી
3 ચો. સેમી
25 ચો. સેમી
10 ચો. સેમી
