NEW
Font size
Worksheetsએકવાચમ બહુવચન
Total questions: 10
Worksheet time: 20mins
This નું ગુજરાતી શુ થાય ?
પેલું
આ
અમે
તમે
પેલા માટે અંગ્રેજી શબ્દ આપો ?
That
It
These
We
અમે બાળકો છીએ ? માટે ક્યુ વાક્ય સાચું છે ?
You are a boy
He is a boys
We are boys
We are boy
Ves નામને ક્યારે લાગે છે ?
જો નામને છેડે y હોય અને y ની આગળ સ્વર હોય તો
સામાન્ય રીતે નામની પાછળ s લગાડવાથી બહુવચન બને છે
અનિયમિત નામને લાગે છે ?
જે નામને છેડે f કે fe આવતા હોય તે નામને
We નીચેનામાંથી શુ છે ?
પ્રથમ પુરુષ એકવચન
ત્રીજો પુરુષ બહુવચન
પ્રથમ પુરુષ બહુવચન
ત્રીજો પુરુષ એકવચન
They નીચેનામાંથી કોનું બહુવચન છે ?
પ્રથમ પુરુષ એકવચન i નું ?
બીજા પુરુષ બહુવચન You નું ?
બીજા પુરુષ એકવચન You નું ?
ત્રીજા પુરુષ એકવચન " He,She,It " નું ?
હું રાહુલ છુ માટે નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું છે ?
They are Rahul
He is a Rhul
I am a Rahul
I am rahul
એકવચન એટલે શું ?
ઘણી વ્યક્તિઓની વાત
કોઈ એક વ્યક્તિ માટે વાત
તમે
અમે
સાદા વર્તમાન કાળમાં બહુવચન માટે ક્યુ સહાયકારક ક્રિયાપદ વપરાય છે ?
Was
Are
He
Am
ક્યાં નામને આર્ટિકલ લાગતો નથી ?
બહુવચન
જાતિવાચક
એકવચન
સર્વનામ
