wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

595 જ્ઞાનસેતુ ગણિત

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

1 ગ્લાસ જ્યુસ માટે100 મિલી દૂધની જરૂર પડે છે. તો આવા 20 ગ્લાસ જ્યુસ માટે કેટલા લીટર દૂધની જરૂર પડશે?

a)

20 લીટર

b)

2 લીટર

c)

10 લીટર

d)

1 લીટર

2.

5 મીટર લંબાઈ ધરાવતી પાઇપમાંથી 20 સેમી લંબાઈના પાઇપના કેટલા ટુકડા બનાવી શકાય?

a)

5

b)

10

c)

25

d)

50

3.

1 ટ્રેન 4 કલાકમાં 440 કિલોમીટરનું અંતર કાપે છે. તો તે ટ્રેન 1 કલાકમાં કેટલું અંતર કાપશે?

a)

100 કીમી

b)

150 કીમી

c)

110 કીમી

d)

40 કીમી

4.

36 માંથી 6 ને કેટલી વખત કાઢી શકાય ?

a)

5 વખત

b)

6 વખત

c)

8વખત

d)

9 વખત

5.

એક સ્કૂટર 1 લીટર પેટ્રોલથી 55 કીમી ચાલે છે. તો તે સ્કૂટર 5 લીટર પેટ્રોલથી કેટલા કિમી ચાલશે?

a)

225 કીમી

b)

250 કીમી

c)

275 કીમી

d)

300

6.

55 મીટર માંથી કેટલા સેમી ઓછા કરતા 50 મીટર મળે ?

a)

5 સેમી

b)

500 સેમી

c)

5000 સેમી

d)

50 સેમી

7.

5 મીટર ની પાઈમાંથી 25 સેમી માપના કેટલા ટુકડા બનાવી શકાપ ?

a)

48

b)

30

c)

12

d)

20

8.

એક ટ્રેન 3 કલાકમા 330 કિલોમીટર અંતર કાપે છે. તો તે ટ્રેન 2 કલાક માં કેટલું અંતર કાપશે ?

a)

100 કિમી

b)

220 કિમી

c)

200 કિમી

d)

110 કિમી

9.

એક વ્યક્તિની એક

મહિનાની બચત 1400 રૂપિયા છે. તો 6 પખવાડિયાની બચત કેટલા રૂપિયા થશે ?

a)

8400 રૂપિયા

b)

2000 રૂપિયા

c)

4200 રૂપિયા

d)

2400 રૂપિયા

10.

અઢી લિટર પાણી એટલે કેટલા મિલી પાણી ?

a)

250 મિલી

b)

25 મીલી

c)

2500 મિલી

d)

2050 મિલી

11.

1 લીટલ નો પા ભાગ એટલે કેટલા મિલિ?

a)

250 મિલી

b)

750 મિલી

c)

500 મિલી

d)

1000 મિલી

12.

એક કિગ્રા નો પોણો ભાગ એટલે કેટલા ગ્રામ ?

a)

750 ગ્રામ

b)

500 ગ્રામ

c)

1000 ગ્રામ

d)

2050 ગ્રામ

13.

ઘડિયાળમાં 6:10 કલાકથી 6:55 કલાક દરમિયાન મિનિટ કાંટો કેટલી મિનિટ ખસ્યો કહેવાય?

a)

55 મિનિટ

b)

10 મિનિટ

c)

6 મિનિટ

d)

45 મિનિટ

14.

10 પૈસાના 50 સિક્કા ની કુલ કિંમત કેટલી થાય?

a)

6 રૂપિયા

b)

7 રૂપિયા

c)

5 રૂપિયા

d)

8રૂપિયા