wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Pankajkumar K Jadav

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Q:1 સમાનાર્થી શબ્દ આપો

કમળ

a)

પુષ્પ

b)

પંકજ

c)

પર્ણ

d)

ફૂલ

2.

Q:2 રાષ્ટ્રીય શાયર કોનું ઉપનામ છે?

a)

મહાત્મા ગાંધીજી

b)

પન્નાલાલ પટેલ

c)

ઝવેરચંદ મેઘાણી

d)

રવીન્દ્રનાથ ટાગોર

3.

Q:3 સરવાળા માટે કઈ સંખ્યા તટસ્થ છે?

a)

1

b)

-1

c)

2

d)

0

4.

Q:4 દરેક સજીવને જીવવા માટે જરૂરી છે

a)

હવા

b)

પાણી

c)

ખોરાક

d)

આપેલ તમામ

5.

Q:5 કયુ પ્રાણી ઉભયજીવી છે?

a)

મગર

b)

વાંદરો

c)

માછલી

d)

સિંહ

6.

Q:6 14 મી એપ્રીલ કયા મહાપુરુષ નો જન્મદિવસ છે?

a)

મહાત્મા ગાંધીજી

b)

ડૉ બાબાસાહેબ આંબેડકર સાહેબ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

પંડિત જવાહરલાલ નહેરુ

7.

Q:7 ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર અવકાશયાત્રી

a)

ડૉ હોમી ભાભા

b)

રાકેશ શર્મા

c)

સુનિતા વિલિયમ્સ

d)

નીલ આર્મસ્ટ્રોંગ

8.

Q:8 1/2 ની વ્યસ્ત સંખ્યા જણાવો

a)

2

b)

-2

c)

-1/2

d)

0

9.

Q:9 સાચો સ્પેલિંગ જણાવો

a)

Gramer

b)

Grammer

c)

Grammar

d)

Grramer

10.

Q: 10 જેસોર અભ્યારણ ક્યા તાલુકામાં આવેલું છે?

a)

અમીરગઢ

b)

દાંતા

c)

કાંકરેજ

d)

વડગામ