wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૨ 💐

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નવરાત્રિનો તહેવાર કયા ગુજરાતી માસમાં આવે છે ?

a)

શ્રાવણ

b)

ફાગણ

c)

મહા

d)

આસો

2.

કેરી કઈ ઋતુમાં ખાવાની મજા આવે ?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

એક પણ નહીં

3.

શિક્ષક દિન ક્યા મહિનામાં આવે છે ?

a)

ઓક્ટોમ્બર

b)

ઓગષ્ટ

c)

સપ્ટેમ્બર

d)

એપ્રિલ

4.

સ્વાતંત્ર્યદિન કયા મહિનામાં આવે છે?

a)

ઓગષ્ટ

b)

જાન્યુઆરી

c)

માર્ચ

d)

એપ્રિલ

5.

રક્ષાબંધનનો તહેવાર ક્યા ગુજરાતી મહિનામાં આવે છે ?

a)

શ્રાવણ

b)

ફાગણ

c)

ચૈત્ર

d)

આસો

6.

ઇસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહીનાનો ક્રમ કયો ?

a)

સાતમો

b)

છઠ્ઠો

c)

પાંચમો

d)

આઠમો

7.

ઇસવીસન પ્રમાણે વર્ષનો આઠમો મહિનો કયો છે ?

a)

સપ્ટેમ્બર

b)

માર્ચ

c)

ઓગષ્ટ

d)

ફેબ્રુઆરી

8.

કયા મહિનાના દિવસો બીજા બધા જ મહિના કરતાં અલગ છે ?

a)

જાન્યુઆરી

b)

માર્ચ

c)

ફેબ્રુઆરી

d)

એપ્રિલ

9.

માર્ચ મહિનામાં કેટલા દિવસ આવે ?

a)

૩૧

b)

૩૦

c)

૨૯

d)

૨૮

10.

ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસો હોય છે ?

a)

૩૦

b)

૩૧

c)

૨૮ કે ૨૯

d)

૩૨