NEW
Font size
WorksheetsMaths_Std5_8/8
Total questions: 15
Worksheet time: 30mins
આપેલ વિકલ્પો પૈકી રાષ્ટ્રીયફળ ________ છે.
કેરી
સફરજન
તરબૂચ
દાડમ
આપેલ સંખ્યા માંથી કઇ સંખ્યા સૌથી નાની છે?
92,87,564
89,88,564
90,87,500
82,87,564
જયરાજ પાસે 500 રૂપિયા હતા, તેમાંથી તેણે 200રૂપિયા નો ખર્ચ કર્યો,તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહશે?
200
300
3000
700
તમારા ઘરથી શાળાનું અંતર 2Km હોઈ તો એક વખત આવક જાવક નું કુલ અંતર કેટલા Km થાય?
2
4
6
8
4698 સંખ્યા માં 6 ની સ્થાનકિંમત કેટલી થાય?
600
60
6000
6
આઠ લાખ ચોપન હજાર ને અંક માં કઇ રીતે લખાય??
8,54,000
8,000,54
85,400,000
8,64,000
આપેલ સંખ્યા માંથી કઇ સંખ્યા મોટી છે?
92
392
4457
88472
મણકાઘોડી જોઈ સંખ્યા અંકમાં લખશો તો કઈ રીતે લખાશે?
47,46,363
36,36,474
46,47,363
36,37,474
એક કેરી નું વજન 100ગ્રામ હોઈ તો આવી 10 કેરી નું વજન _______ ગ્રામ થાય.
100
1000
10000
10
80,00,005 ને શબ્દ માં કઈ રીતે લખાય??
આઠ લાખ પાંચ
એંશી લાખ પચાસ
આઠ કરોડ પાંચ
એંશી લાખ પાંચ
2કિગ્રા + 250ગ્રામ + 250ગ્રામ + 500ગ્રામ = ________
3કિગ્રા
12કિગ્રા
1002ગ્રામ
1200ગ્રામ
1000 વાહનો નો અડધો ભાગ એટલે કે ________વાહનો.
100
500
5000
50
1વર્ષ માં કેટલા મહિનાનો સમાવેશ થાય છે??
30
12
365
31
આપેલ ચિત્રોમાં કઈ કેરી મોટી અને વજનદાર દેખાય છે?
અ
બ
ક
ડ
1કિગ્રા કેરીનો ભાવ 80રૂપિયા હોઈ, તો 3કિગ્રા કેરી માટે કેટલા રૂપિયા ખર્ચ થાય?
800
90
110
240
