wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુણાકારના વ્યવહારુ કોયડા

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

એક ટોપલીમાં ૧૫ સફરજન સમાય છે તો એવી ૪ ટોપલીમાં કેટલા સફરજન સમાશે ?

a)

૬૦

b)

૫૦

c)

૭૫

d)

૪૫

2.

૨૦₹ ની ૬ નોટ એટલે કેટલા રૂપિયા થશે?

a)

૧૦૦ ₹

b)

૮૦ ₹

c)

૧૨૦ ₹

d)

૨૬ ₹

3.

એક પેનની કિંમત ૬ ₹ હોય તો ૭ પેનની કિંમત કેટલી થાય ?

a)

૩૬ ₹

b)

૪૮ ₹

c)

૪૦ ₹

d)

૪૨ ₹

4.

એક વાડામાં ૧૪ બકરી હોય તો તેમના પગ કેટલા થશે ?

a)

૨૮

b)

૫૬

c)

૪૨

d)

૭૦

5.

એક રૂમની લંબાઈ ૧૨ મીટર અને પહોળાઈ ૭ મીટર હોય તો રૂમનું ક્ષેત્રફળ કેટલું થશે ?

a)

૭૨ ચો. મીટર

b)

૮૪ ચો.મીટર

c)

૯૬ ચો. મીટર

d)

૬૦ ચો.મીટર

6.

એક ડાળીમાં ૧૩ પાન હોય તો એવી ૧૧ ડાળીમાં કેટલા પાન હશે ?

a)

૧૩૦

b)

૧૧૭

c)

૧૫૬

d)

૧૪૩

7.

એક લાદીની લંબાઈ ૧.૫ ફૂટ અને પહોળાઈ ૧.૫ ફૂટ હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ?

a)

૩ ફૂટ

b)

૨.૫૦ ફૂટ

c)

૩.૨૫ ફૂટ

d)

૨.૨૫ ફૂટ

8.

એક ચોકલેટના ૫ ₹ હોય તો ૩૫ ચોકલેટના કેટલા રૂપિયા થાય ?

a)

૧૭૫ ₹

b)

૧૫૦ ₹

c)

૨૨૫ ₹

d)

૨૭૫ ₹

9.

એક તરબૂચના ૨૫₹હોય તો ૧૫ તરબૂચના કેટલા રૂપિયા થાય ?

a)

૨૨૫ ₹

b)

૩૨૫ ₹

c)

૩૫૦ ₹

d)

૩૭૫ ₹

10.

એક કિ. ગ્રા. મમરાના ૪૫ ₹ હોય તો ૧૪ કી. ગ્રા. મમરાના કેટલા રૂપિયા થશે?

a)

૬૩૦ ₹

b)

૫૮૦ ₹

c)

૭૪૦ ₹

d)

૫૬૦ ₹

11.

એક દાડમની કિંમત ૯ ₹ છે તો ૩૮ દાડમની કિંમત કેટલા રૂપિયા થાય ?

a)

૩૪૦ ₹

b)

૩૩૬ ₹

c)

૩૪૨ ₹

d)

૩૪૮ ₹

12.

ઘડિયાળ એક કલાકમાં ૬૦ મિનિટ ફરે છે તો ૧૨ કલાકમાં કેટલી મિનિટ ફરશે ?

a)

૬૨૦ મિનિટ

b)

૮૪૦ મિનિટ

c)

૪૮૦ મિનિટ

d)

૭૨૦ મિનિટ

13.

જો તમે એક મિનિટમાં ૪૦ ડગલાં ચાલતા હોય તો ૨૨ મિનિટમાં કેટલા ડગલાં ચાલ્યા હોય ?

a)

૮૦૦ ડગલાં

b)

૮૮૦ ડગલાં

c)

૮૪૦ ડગલાં

d)

૯૨૦ ડગલાં

14.

એક ગાડી એક લીટર પેટ્રોલમાં ૨૩ કિ.મી. જેટલું અંતર કાપે છે.તો ૧૫ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે ?

a)

૩૪૫ કી.મી.

b)

૩૦૦ કી.મી.

c)

૩૬૫ કી.મી.

d)

૩૭૦ કી.મી.

15.

એક બેન્ચ પર ૩ બાળકો બેઠા છે.રૂમમાં ૨૯ બેન્ચ છે.તો રૂમ માં કેટલા બાળકો બેઠા હશે ?

a)

૭૮

b)

૮૭

c)

૮૯

d)

૯૮

16.

એક ફૂલ ૧૦₹ નું છે. તમે ૨૧ ફૂલ ખરીદો છો તમારે કેટલા રૂપિયા ચૂકવવા?

a)

૧૨૦ ₹

b)

૩૨૦ ₹

c)

૨૧૦ ₹

d)

૪૨૦ ₹

17.

એક ભેલના ૩૫ ₹ છે. તો ૪૨ ભેલનાં કેટલા રૂપિયા થશે?

a)

૧૫૦૦ ₹

b)

૧૪૬૫ ₹

c)

૧૪૭૫ ₹

d)

૧૪૭૦ ₹

18.

એક નોટબુકની કિંમત ૬૫ ₹ છે. જો તમે ૮ નોટબુક ખરીદો તો તમારે કેટલા રૂપિયા ચૂકવવાના થશે ?

a)

૪૬૦ ₹

b)

૫૨૦ ₹

c)

૬૩૦ ₹

d)

૭૨૦ ₹

19.

એક બલ્બની કિંમત ૧૮ ₹ કિંમત હોય તો ૫ બલ્બની કિંમત કેટલા રૂપિયા થાય?

a)

૯૦ ₹

b)

૭૨ ₹

c)

૨૩ ₹

d)

૧૦૮ ₹

20.

એક થાળીમાં ૧૩ બિસ્કીટ પડ્યા છે.તો આવી ૧૩ થાળીમાં કેટલા બિસ્કીટ પડ્યા હશે ?

a)

૨૬૯

b)

૧૫૨

c)

૧૬૯

d)

૨૫૬