Font size
Worksheetsવ્યવહારુ કોયડા
Total questions: 20
Worksheet time: 10mins
તમારી પાસે ૩૫₹ છે. એમાંથી ૧૮₹ ની તમે પેન્સિલ ખરીદો છો તો હવે તમારી પાસે કેટલા રૂપિયા બચશે ?
૩૫₹
૧૭₹
૧૮₹
૧૬₹
રાધા પાસે ૨૧ નંગ કેરી છે અને મહેશ પાસે ૧૬ નંગ કેરી છે. રાધા મહેશને ૫ નંગ કેરી આપે તો રાધા પાસે કેટલા નંગ કેરી વધશે?
૧૬ નંગ
૧૫ નંગ
૧૭ નંગ
૨૧ નંગ
એક ડિશમાં ૬૮ લડવા છે એમાંથી ૨૯ લડવા વહેચી દેવામા આવે તો હવે ડિશમાં કેટલા લડવા હશે ?
૨૯
૩૫
૩૯
૪૧
જાનકી પાસે ૨૯ પેન્સિલ છે અને હેતવી પાસે ૪૩ પેન્સિલ છે. જો હેતવી પોતાની ૧૫ પેન્સિલ જાનવી ને આપે તો હેત્વી પાસે કેટલી પેન્સિલ વધશે?
૨૮
૪૪
૧૪
૩૮
એક માળામાં ૧૦૮ મણકા છે. એમાંથી ૩૦ મણકા કાઢી લેવામાં આવે તો હવે માળામાં કેટલા મણકા બચશે ?
૮૮
૬૮
૮૪
૭૮
એક ઝાડ પર ૭૫ સફરજન છે.એમાંથી ૪૮ સફરજન ઉતારી લેવામાં આવે તો હવે ઝાડ પર કેટલા સફરજન હશે?
૩૭
૩૧
૨૮
૨૭
તમે ૮૦₹ લઈને દુકાને જાવ છો.એમાંથી ૩૮₹ના વસ્તુ ખરીદો છો તો હવે તમારી પાસે કેટલા રૂપિયા બચશે?
૪૦₹
૪૨₹
૪૪₹
૩૨₹
તમે ૨૭₹ ની વસ્તુ ખરીદી દુકાનદાર ને ૧૦૦₹ ની નોટ આપો છો તો દુકાનદાર તમને કેટલા રૂપિયા પાછા આપશે ?
૮૩₹
૬૩₹
૭૩₹
૭૮₹
એક વાડા માં ૨૮ બકરીઓ છે એમાંથી ૧૨ બકરીઓ વાડાની બહાર નીકળી જાય છે તો હવે વાડામાં કેટલી બકરીઓ હશે ?
૧૬
૧૮
૧૪
૨૦
એક તળાવમાં ૭૭ દેડકા અને કાચબા છે. જો એમાં ૨૯ કાચબા હોય તો દેડકા કેટલા હશે ?
૪૭
૫૭
૪૮
૪૩
એક રૂમમાં ૩૫ બાળકો બેઠા છે. એમાંથી જો ૧૨ બાળકોને બહાર લઈ જવામાં આવે તો રૂમમાં કેટલા બાળકો હશે ?
૨૩
૨૭
૪૭
૩૪
એક ડાળીમાં ૪૩ પાન છે.તેમાંથી ૧૮ પાન તમે તોડી નાખો છો. તો હવે ડાળીમાં કેટલા પાન હશે ?
૩૦
૨૮
૨૫
૨૬
લીંબડી થી ચોટીલા ૬૫ કિલોમીટર છે. એમાંથી ૪૯ કિલોમીટર જેટલું અંતર કાપી નાખીએ. તો હવે કેટલા કિલોમીટર જેટલું અંતર બાકી રહેશે ?
૨૩
૧૫
૧૩
૧૬
તમે એક ટેબલ પર ઊભા છો. ટેબલ સાથે તમારી ઊંચાઈ ૯૯ સેન્ટીમીટર છે. જો તમારી ઊંચાઈ ૬૮ સેન્ટીમીટર હોય તો ટેબલની ઊંચાઈ કેટલી હશે ?
૩૧ સેન્ટીમીટર
૩૦ સેન્ટીમીટર
૨૯ સેન્ટીમીટર
૨૮ સેન્ટીમીટર
એક કિલોગ્રામ બટેટાનો ભાવ ૩૪₹ છે. તમે અડધો કિલોગ્રામ બટેટા ખરીદો છો તો તમ તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
૩૪₹
૧૫₹
૪૯₹
૧૭₹
તમારી ઊંચાઈ ૫૬ સે.મી. છે. અને તમારા મિત્રની ઊંચાઈ ૬૪ સે.મી.છે.તો તમે તમારા મિત્રથી કેટલા સે.મી. નીચા છો ?
૧૦ સે.મી.
૧૨ સે.મી.
૬ સે.મી.
૮ સે.મી.
એક ડબ્બામાં ૫૫ લખોટીઓ છે. તેમાંથી ૧૯ લખોટી કાઢી લેવામાં આવે તો હવે ડબ્બામાં કેટલી લખોટીઓ હશે ?
૩૯
૩૨
૩૬
૩૫
એક દુકાનમાં ૮૭ પતંગ છે. એમાંથી ૨૯ પતંગ વેચી દેવામાં આવે છે તો હવે દુકાન માં કેટલા પતંગ વધશે ?
૬૦
૬૮
૫૬
૫૮
તમારી પાસે ૩૫₹ છે. તમારા મિત્ર પાસે ૨૦₹ છે. તમે ૧૫₹ ની એક કુલ્ફી ખરીદો છો.તો તમારી પાસે કેટલા રૂપિયા વધશે ?
૩૫₹
૪૦₹
૫ ₹
૨૦₹
તમને તમારા મમ્મી ૫૦₹ આપી દુકાને વસ્તુની ખરીદી કરવા મોકલે છે. તમે દુકાનદારને ૫૦₹ આપીને ૧૦₹ ની વેફર, ૧૫₹ના બિસ્કીટ અને ૨૦₹નું દૂધ લો છો. તો હવે દુકાનદાર તમને કેટલા રૂપિયા પાછા આપશે?
૦ ₹
૫ ₹
૧૦₹
૨૦₹
