Worksheetsવિષય - ગણિત : પ્રકરણ -૨ , લાંબુ અને ટૂંકું
Total questions: 20
Worksheet time: 40mins
બોલપેન ની લંબાઈ આશરે કેટલા સેમી હોય છે?
૫ સેમી
૭ સેમી
૧૫ સેમી
૨૦ સેમી
એક વૃક્ષ ૨૦૦ સેમી ઊંચું છે . મીનાની ઊંચાઈ તે વૃક્ષ કરતા અડધી છે. તો મીનાની ઊંચાઈ કેટલા સેમી હસે ?
૧૦૦ સેમી
૨૦૦ સેમી
૫૦ સેમી
૪૦૦ સેમી
રામુ ની ઊંચાઈ ૮૦ સેમી છે અને તેના પપ્પાની ઊંચાઈ તેના કરતાં બમણી છે , તો તેના પપ્પાની ઊંચાઈ કેટલી હસે ?
૧૦૦ સેમી
૧૬૦ સેમી
૧૫૦ સેમી
૮૦ સેમી
ખુશાલીની ઊંચાઈ ૧૩૬ સેમી છે અને જાનકીની ઊંચાઈ ૧૨૦ સેમી છે તો જાનકી કરતા ખુશાલી કેટલા સેમી વધારે ઊંચી છે ?
૬ સેમી
૩૬ સેમી
૨૦ સેમી
૧૬ સેમી
ગયા વર્ષે અમીનાની ઊંચાઈ ૧૪૩ સેમી હતી . આ વર્ષે તેની ઊંચાઈ ૧૫૧ સેમી છે. તો તેની ઊંચાઈ કેટલા સેમી વધી ?
૧૦ સેમી
૭ સેમી
૮ સેમી
૯ સેમી
યશના બેટની લંબાઈ ૮૫ સેમી છે અને દીપુના બેટની લંબાઈ ૭૦ સેમી છે. બંનેના બેટની લંબાઈ વચ્ચે કેટલો તફાવત છે?
૧૫ સેમી
૨૫ સેમી
૨૦ સેમી
તફાવત નથી
૧ સેમી એટલે કેટલા મિલી મીટર થાય ?
૧૦ મીમી
૧ મીમી
૧૦૦ મીમી
૫ મીમી
૧૦૦ સેમી એટલે કેટલા મીટર ?
૧૦ મીટર
૧ મીટર
૧૦૦ મીટર
૧૦૦૦ મીટર
૭ મીટર એટલે કેટલા સેમી ?
૭૦૦ સેમી
૭૦ સેમી
૭ સેમી
૭૦૦૦ સેમી
૭ મીટર એટલે કેટલા સેમી ?
૭૦૦ સેમી
૭૦ સેમી
૭ સેમી
૭૦૦૦ સેમી
૩ મીટર અને ૪૦ સેમી એટલે કેટલા સેમી થાય ?
૩૦૦ સેમી
૩૦૪ સેમી
૩૪૦ સેમી
૩૫૦ સેમી
૮.૩૦ મીટર એટલે કેટલા સેમી ?
૮૩૦ સેમી
૮૦૦ સેમી
૩૦ સેમી
૮૦૩ સેમી
૧૦૦૦ મીટર એટલે ??
૧ કિલોમીટર
૧ સેમી
૧૦૦૦ કિમી
૨ કિમી
અડધો કિલોમીટર એટલે .......?
૧૦૦ મીટર
૫૦૦ મીટર
૫૦૦ સેમી
૧૦૦૦ મીટર
એક છોકરો ૩૦૦૦ મીટર સુધી દોડ્યો તો તે કેટલા કિમી દોડ્યો કહેવાય ?
૩૦૦ કિમી
૩ કિમી
૩૦ કિમી
૩ooo કિમી
એક સાહેબ ૪ કિમી બસમાં બેસીને , ૩ કિમી બાઈક ઉપર બેસીને અને ૧ કિમી ચાલીને શાળાએ જાય છે તો સાહેબની શાળા કેટલા કિમી દૂર આવેલ છે?
૯ કિમી
૮ કિમી
૪ કિમી
૭ કિમી
મીનાના ઘરથી શિવ મંદિર ૭૦૦ મીટર દૂર છે અને શિવ મંદિર થી શાળા ૩૦૦ મીટર દૂર છે તો મીનાના ઘરથી શાળા વચ્ચે કેટલું અંતર થાય ?
૧ મીટર
૭oo મીટર
૧ કિમી
૩૦૦ મીટર
રામવાવ થી કકરવા ૧૦ કિમી દૂર છે અને રામવાવ થી કુડા ૫ કિમી દૂર છે તો કુડા થી કકરવા કેટલું દૂર થાય ?
૧૦ કિમી
૧૫ કિમી
૫ કિમી
૨૦ કિમી
૫૦ મીટર પહોળા પુલ ઉપર ૧૦-૧૦ મીટર ની ગાડીઓ આડી ગોઠવીએ તો કેટલી ગાડીઓ ગોઠવી શકાય?
૫
૧૦
૪
૫૦
૫૦૦ મીટર લાંબા રસ્તા ઉપર ૫૦ મીટર લાંબી કેટલી ગાડીઓ એક સુધી લાઈનમાં ગોઠવી શકાય?
૫૦
૧૦૦
૫
૧૦
