Worksheetsપ્રજ્ઞાવર્ગ ધોરણ-૨
Total questions: 25
Worksheet time: 13mins
૧૪-------૧૬. ?
૧૫
૧૭
૧૮
-----૩૨ , 33
૩૪
૩૧
૩૫
૪૬ , ૪૭------ ?
૪૯
૪૮
૪૫
૪૫ માં (૫ ) ની સ્થાન કિંમત બતાવો
૫
૫૦
૪૫
૬૭ માં (૬) ની સ્થાન કિંમત બતાવો .
૬૦
૭
૬૭
૨૩ રૂપિયા હોય તો ૧૦ ની કેટલી નોટ અને છૂટા કેટલા..?
૨---૩
૨૦---3
૧૦-૧૦-૧૦-૧-૧-૧
૫૮ રૂપિયા હોય તો ૧૦ ની કેટલી નોટ અને છૂટા કેટલા..?
૫૦----૮
૫---૮
૧૦-૧૦-૧૦-૮
એક આંબાના ઝાડ ઉપર ૨૫ કેરી છે રાહુલે ૭ કેરી ઝાડ ઉપર થી પાડી તો હવે ઝાડ ઉપર કેટલી કેરી રહશે ..?
૧૭
૧૯
૨૦
મનોજ પાસે ૧૭ પેન્સિલ છે તેમાથી ૫ પેન્સિલ તેણે રોહિત ને આપી તો હવે મનોજ પાસે કેટલી પેન્સિલ રહશે.?
૧૨
૧૪
૧૭
ગીતા પાસે ૧૪ લખોટી હતી સુધાએ તેને બીજી ૫ લખોટી આપી તો કુલ ગીતા પાસે કેટલી લખોટી થઈ હશે..?
૨૦
૧૯
૧૮
૨૩ + ૨૦ = --- ?
૪૩
૪૭
૫૪
૪૫ + ૪૫ = --- ?
૮૯
૯૧
૯૦
૧૫ + ૧૪ = - -- ?
૨૬
૩૨
૨૯
૫ + ૭ = ---?
૧૨
૧૪
૧૭
૮ + ૯ = --- ?
૧૮
૧૭
૨૯
૮ - ૫ = ---?
૩
૨
૪
૯ - ૪ = ---- ?
૩
૬
૫
૨૫ - ૨૦ = --- ?
૨૦
૮
૫
૬ ૭
+૪ ૧
--------
૧૦૬
૧૦૮
૧૧૦
૫ ૬
+૩ ૨
-----–-
૮૮
૭૮
૯૦
૪
+૭
+૫
---–-
૧૫
૧૬
૨૦
∆ આ ભૌમિતિક આકાર ને શું કહેવાય..?
ત્રીકોણ
ચોરસ
ગોળ
😹😹😹😹😹😹😹😹😹😹😹😹😻😻 બિલાડી ના કુલ કેટલા માથા છે.?
૧૨
૧૫
૧૪
⭕ આ આકાર ને શું કહેવાય છે. ?
વર્તુળ
ચોરસ
ત્રીકોણ
🇮🇳 રાષ્ટ્રીય ધ્વજનો કેવા આકાર છે.?
લંબચોરસ
ચોરસ
ગોળ
