NEW
Font size
Worksheets1 થી 20 ઘડિયા ભાગ 2
Total questions: 25
Worksheet time: 13mins
ચતુષ્કોણ, પંચકોણ અને ષટ્કોણની બાજુની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?
30
100
120
100
રાજેન્દ્ર પાસે અમુક લખોટી છે. તે તેની પાસે રહેલ લખોટીના આઠ ગણા કરતા 152 લખોટી થાય છે.તો રાજેન્દ્ર પાસે શરૂઆતમાં કેટલી લખોટી હશે ?
16
19
17
1524
18 X 2 = 6 x 6 = 12 x .....
18 x 3
6 x 7
36 x 0
3 x 1
ચાણક્ય અને ભુવનેશ્વર મિત્ર છે. બંને પાસે ચોકલેટ છે.બંનેની ચોકલેટનો ગુણાકાર 119 છે.તો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
17 x 7
16 x 7
15 x 8
19 x 7
મારી અને મારી બહેનની હાથની આંગળીઓનો હાથની આંગળીઓ સાથેનો ગુણાકાર કરી તેમાં પગની આંગળીઓનો પગની આંગળીઓ સાથેનો ગુણાકાર ઉમેરતા કેટલા થાય ? મારી હાથની આંગળીઓ 10 છે.
100
200
150
20
મોરબી જિલ્લાના પાડોસી જિલ્લાની સંખ્યાનો મોરબી જિલ્લાના તાલુકા સાથેનો ગુણાકાર કરો.
15
20
24
16
હું અને મારું ફેમિલી મોરબી થી રાજકોટ જઈએ છીએ. મોરબી થી રાજકોટ વચ્ચેનું અંતર 60 કિમી છે. અમે મોરબીથી રાજકોટ અને રાજકોટ થી પાછા મોરબી આવીયે છીએ તો અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 15 x 8
(B) 60
(C) 20 x 6
(D) 120 X 1
કઈ સંખ્યાના 4 ગણા કરી 2 ઉમેરતા જવાબ 74 આવે ?
72
18
8
17
અઠવાડિયા અને પખવાડિયાની સંખ્યા સાથેનો ગુણાકાર કરો.
120
22
130
105
લિપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાના કુલ દિવસના અડધા દિવસોનો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરતા જવાબ 126 આવે ?
10
9
8
53
17,34,51,68, .......
17
102
68
85
16,25,36,......,64,81,100.
44
46
48
49
આપેલ સંખ્યા માટે જ સૌથી નાની સંખ્યા શોધો.
17 x 8 , 12 x 4, 13 x 9 ,19 x 6
117
32
34
48
11 થી 15 ના ઘડિયા માટે વિચારવું.
11,24,39,56, .......
52
70
75
33
હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારે 7 વિષય આવે છે. કુલ વિષયનો વર્ગ કરી તેમાં 100 ઉમેરતા કેટલા આવે ?
149
106
150
107
ધોરણ 6 માં આજે 19 વિદ્યાર્થીઓ હાજર છે. ધોરણ 8 માં આજે 7 વિદ્યાર્થીઓ હાજર છે. ધોરણ 7 માં આજે એક પણ વિદ્યાર્થીઓ હાજર નથી.તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?
133
134
0
26
14 નો વર્ગ અને 11 ના વર્ગનો સરવાળો કેટલો થાય ?
25
317
141
300
17 અને 11 નો તફાવત લઈ તેને 17 વળે ગુણતા કેટલા થાય ?
85
119
102
17
મીનાની ઉંમર 7 વર્ષ છે. હર્ષાનો આજે જન્મ થયેલ છે. રાજુ 19 વર્ષનો છે.તો 1 વર્ષ પછી ત્રણેયની ઉમરનો ગુણાકાર કેટલો થાય ?
133
0
160
14
પ્રભાતબાપાની હાલની ઉંમર 89 વર્ષ છે. તો તે કઈ સંખ્યાના 5 ગણા કરતા 4 વધારે છે ?
17
84
95
16
મારી પાસે 4 ડઝન કેળા છે. રાજુ પાસે 1 ડઝન કેળા છે. સિદ્ધાર્થ પાસે 5 ડઝન કેળા છે . આ બધા કેળા વહેંચવાના છે તો કુલ કેટલા કેળા વહેંચ્યા કહેવાય ?
10
120
25
24
4 + 9 x 7 = ......
91
67
20
63
A= 1, B= 2, C= 3, ...... Z= 26 ( એબીસીડી આજ ક્રમમાં છે)
તો E અને K નો ગુણાકાર કરત કેટલો જવાબ આવે.
58
52
55
56
નીચેના માંથી કોઈ પણ બે સંખ્યા પસંદ કરો જેનો ગુણાકાર 144 થાય.
7,8,5,9,12,16,17,18,20,4,15
(D) એક પણ નહિ
(A) 9,16
(B) 18,8
(C) A અને B બંને
1 થી 100 માં 1 અંક જેટલી વખત આવે તેનો 1 સાથેનો ગુણાકાર કરતા કેટલા આવે ?
20
21
19
22
