wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

476 NMMS વાર અને દિવસની ગણતરી કરવી

Total questions: 24

Worksheet time: 12mins

Name
Class
Date
1.

કોઈ એક મહિલાની પહેલી તારીખે સોમવાર હોય તો તે જ મહિલાની 25 મી તારીખે કયો વાર હોય ?

a)

ગુરુવાર

b)

રવિવાર

2.

જો 14 મી એપ્રિલના રોજ શુક્રવાર હોય તો 15 મી જુલાઈના રોજ કયો વાર હશે ?

a)

શનિવાર

b)

રવિવાર

3.

આવતા વર્ષે મકરસંક્રાંતિ (જે 14 જાન્યુઆરીના દિવસે માનવામાં આવે છે.) ના દિવસે શનિવાર છે તો આ વર્ષ છે નાતાના દિવસે કયો વાર હશે ?

a)

રવિવાર

b)

શનિવાર

4.

જો 26 મી જાન્યુઆરી 2017 ના રોજ ગુરુવાર હોય તો 15મી ઓગસ્ટ 2017 ના રોજ કયો વાર હશે ?

a)

સોમવાર

b)

મંગળવાર

5.

જો ગાંધીજયંતીના દિવસે શનિવાર હોય તો સરદાર પટેલ જયંતી ના દિવસે કયો વાર હશે ?

a)

રવિવાર

b)

શનિવાર

6.

માર્ચ માસને 14 તારીખ રવિવાર છે, તો નવેમ્બર માસની 14 તારીખે કયો વાર હશે ?

a)

રવિવાર

b)

શનિવાર

7.

જો પહેલી જાન્યુઆરીના રોજ ગુરુવાર હોય તો એ વર્ષ ફ્રેન્ડશીપ-ડે (જે ઓગસ્ટ મહિનામાં પ્રથમ રવિવારે ઉજવાય છે.) કઈ તારીખે મનાવવામાં આવશે ?

a)

2

b)

6

8.

ગઈકાલે ગુરુવાર હતો ચાર દિવસ પછી કયો વાર હશે ?

a)

મંગળવાર

b)

ગુરુવાર

9.

જો બે દિવસ પહેલા શુક્રવાર હોય તો બે દિવસ પછી કયો વાર હશે ?

a)

ગુરુવાર

b)

મંગળવાર

10.

ગઈકાલે મંગળવાર હતો તો પાંચ દિવસ પછી કયો વાર હશે ?

a)

સોમવાર

b)

રવિવાર

11.

આવતીકાલ પછીના દિવસે ગુરુવાર હોય તો, ગઈકાલે કયો વાર હતો ?

a)

રવિવાર

b)

સોમવાર

12.

આજે દશેરા છે, વર્ષના 365 દિવસ ધ્યાને લેતા આવતા વર્ષની નવરાત્રીને કેટલા દિવસ બાકી હશે ?

a)

355

b)

350

13.

લિપ વર્ષમાં 28 ફેબ્રુઆરી જન્મેલા બાળક નો પ્રથમ જન્મદિવસ આવે ત્યારે તેની ઉંમર કેટલા દિવસની હશે ?

a)

365

b)

366

14.

29 ફેબ્રુઆરીના રોજ જન્મેલા બાળકોનો પ્રથમ જન્મદિવસ આવે ત્યારે તેની ઉંમર કેટલા દિવસની હશે ?

a)

1461

b)

1460

15.

નવેમ્બર માસની પહેલી તારીખે મંગળવાર છે, તો માસના કયો વાર પાંચ વખત આવશે ?

a)

બુધવાર

b)

ગુરુવાર

16.

જાન્યુઆરી ની પહેલી તારીખે રવિવાર છે, તો તે માસમાં કયો વાર પાંચ વખત નહીં આવે ?

a)

શનિવાર

b)

રવિવાર

17.

નવેમ્બર માસની પહેલી તારીખે શુક્રવાર છે, તો તે માસમાં કયો વાર પાંચ વખત આવે ?

a)

શનિવાર

b)

રવિવાર

18.

ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે શનિવાર છે, તો તે માસમાં કયો વાર પાંચ વખત નહીં આવે ?

a)

શુક્રવાર

b)

સોમવાર

19.

26 જાન્યુઆરી 2016 ના રોજ મંગળવાર હતો તો 26 મી જાન્યુઆરી 2017 ના રોજ કયો વાર હોય ?

a)

મંગળવાર

b)

ગુરુવાર

20.

નીચેનામાંથી ક્યુ વર્ષ લીપવર્ષ નથી ?

a)

2000

b)

2200

21.

જો ત્રણ દિવસ પહેલા રવિવાર હોય તો ત્રણ દિવસ પછી કયો વાર હોય ?

a)

રવિવાર

b)

શનિવાર

22.

આજથી ત્રણ દિવસ પછી મંગળવાર હોય તો ગયકાલથી ચાર દિવસ પહેલા કયો વાર હોય ?

a)

સોમવાર

b)

રવિવાર

23.

ઓગસ્ટ માસની પહેલી તારીખે ગુરુવાર હોય તો તે માસમાં કયો વાર પાંચ વખત આવશે ?

a)

શનિવાર

b)

રવિવાર

c)

સોમવાર

d)

આપેલ તમામ

24.

જો 15 ઓગસ્ટ, 2019 ના રોજ ગુરુવાર હોય તો 2જી ઓક્ટોબર, 2019 ના રોજ કયો વાર હશે ?

a)

બુધવાર

b)

શનિવાર