Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8MATHS (9/1/21)

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

6 કિગ્રા અને 8 મીટરનો ગુણોતર _________ .

a)

3:4

b)

1:7

c)

4:3

d)

ન મળે.

2.

GST નું પુરુ નામ ________ છે?

a)

Goods & service tax

b)

Goods & sales tax

c)

Global & service tax

d)

Global & sales tax

3.

6 પેન ની કિંમત રૂ. 90 હોય, તો 7 પેનની કિંમત ________ થાય.

a)

84

b)

126

c)

105

d)

70

4.

રૂ. 5000નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ _______ હોય.

a)

કરતાં વધારે

b)

કરતાં ઓછું

c)

જેટલું

d)

કઈ કહી ન શકાય

5.

3:5 ને ટકાવારી માં _________ લખાય.

a)

60%

b)

40%

c)

20%

d)

80%

6.

80 કિલોમીટર અને 120 કિલોમીટરનો ગુણોતર 2:3 છે.

a)

સાચું વિધાન

b)

ખોટું વિધાન

7.

રૂ. 600 નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ _____ થાય.

a)

રૂ 162

b)

રૂ 182

c)

રૂ 170

d)

રૂ 160

8.

રૂ 3000 ના 20% એટલે ______

a)

60

b)

600

c)

6000

d)

એક પણ નહિ

9.

વેચાણકિંમત એ પડતરકિંમત _______ હોય, તો નફો થાય.

a)

કરતાં વધારે

b)

કરતાં ઓછી

c)

જેટલી

d)

એક પણ નહિ

10.

રૂ 30 અને 300 પૈસા નો ગુણોતર _________ થાય

a)

10: 1

b)

1:10

c)

10:2

d)

2:5

11.

રૂ 1500ના ડ્રેસ ઉપર 12% વળતર મળે છે, તો વળતરની રકમ ______ થાય.

a)

180

b)

160

c)

170

d)

190

12.

______ ના 10% = 96

a)

960

b)

9600

c)

950

d)

9500

13.

પંખાની પડતર કિંમત રૂ 1200 અને નફો રૂ 240 છે, તો વેચાણકિંમત રૂ. ______ થાય.

a)

1200

b)

1440

c)

960

d)

12,240

14.

10 પેનની કિંમત 80 રૂ છે, તો 15 પેનની કિંમત ____ પ્રમાણમા છે.

a)

સમ

b)

વ્યસ્ત

15.

ગુણોતર દર્શાવવા માટે બંને રાશિઓના એકમો ______ હોવા જોઈએ.

a)

સરખા

b)

જુદા જુદા

c)

એક પણ નહિ

16.

ગુણોતર દર્શાવવા માટે બંને રાશિઓમાંથી એક પણ રાશિનું મૂલ્ય __________ ન હોવું જોઈએ.

a)

0

b)

1

c)

0 અને 1

d)

એક પણ નહિ

17.

16 અને 24 નો ગુણોતર_______ છે.

a)

2:3

b)

2:4

c)

3:2

d)

4:3

18.

15 કડિયાને એક દીવાલ ચણતા 4 કલાક લાગે છે , તો 12 કડિયા ________ કલાકમાં પૂરી કરી શકે.

a)

5

b)

4

c)

3.2

d)

45

19.

પ્રમાણમાં કુલ _____ પદ હોય.

a)

ચાર

b)

ત્રણ

c)

બે

d)

એક

20.

"ગુણોતરને એકમ હોય " - આ વિધાન સાચું છે કે ખોટું?

a)

ખોટું

b)

સાચું

21.

પ્રમાણ ને સંકેતમાં ______ લખાય.

a)

:

b)

::

c)

.

d)

એક પણ નહિ

22.

"2, 3 ,10 , 15 પ્રમાણમા છે." - આ વિધાન સાચું છે કે ખોટું?

a)

સાચું

b)

ખોટું

23.

8 બૂકની કિંમત 120 છે, તો 12 બૂક ની કિંમત 150 થાય. - આ વિધાન સાચું છે કે ખોટું.

a)

ખોટું વિધાન

b)

સાચું વિધાન

24.

2:5 ને ટકાવારીમાં 40% લખાય - આ વિધાન સાચું છે કે ખોટું.

a)

સાચું

b)

ખોટું

25.

A = ______

a)

P(1+R100)NP\left(1+\frac{R}{100}\right)^N

b)

(P + R100)N\left(P\ +\ \frac{R}{100}\right)^N

c)

(P−R100)N\left(P-\frac{R}{100}\right)^N

d)

P(1+N100)RP\left(1+\frac{N}{100}\right)^R