wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

maths std 8 sem-2

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

કયો અક્ષર (4, -6) યામ દર્શાવે છે ?

a)

G

b)

Z

c)

K

d)

M

2.

(5,2) યામ શું દર્શાવે છે ?

a)

School

b)

A

c)

Park

d)

B

3.

E બિંદુ કયો યામ દર્શાવે છે ?

a)

( 2, 0 )

b)

( 2 , 2 )

c)

( 0 , 2 )

d)

( 0 , 0 )

4.

બિંદુ T કયો યામ દર્શાવે છે ?

a)

(3, 3)

b)

(3, -3)

c)

(-3, -3)

d)

(- 3, 3)

5.

બિંદુ A કયો યામ દર્શાવે છે ?

a)

( 2, 0)

b)

( 0 , 2)

c)

(0, -2)

d)

(-2,0)

6.

Y - અક્ષ એટલે......

a)

ઊભી લીટી

b)

આડી લીટી

7.

બિંદુ T કયા યામ દર્શાવે છે ?

a)

(-3, -2)

b)

(-2,-3)

c)

(3,2)

d)

(-3,2)

8.

m⁵ x m² =.....................

a)

m⁷

b)

c)

m¹⁰

d)

9.

 n7  ÷ n2n^7\ \ \div\ n^2  = .................

a)

n11

b)

 n4n^4  

c)

 n5n^5  

d)

 n9n^9  

10.
a)

27

b)

3

c)

9

d)

40

11.
(2⁸)²
a)
2¹⁶
b)
2¹⁰
c)
2⁶
d)
2⁴
12.
a)

x3

b)

x-3

c)

x7

d)

x10

13.

1000 = .....................

a)

1

b)

0

c)

100

14.
a)

95

b)

99

c)

15

d)

9-5

15.
X + X = 2X
a)
True
b)
False
16.

X2 - Y2 =

a)

(X + Y) (X -Y)

b)

(X -Y)2

c)

(X +Y)2

d)

(X -Y)(X -Y)

17.

(X - Y)2 =.......................

a)

(X + Y) (X -Y)

b)

X2 + 2XY + Y2

c)

X2 - 2XY + Y2

d)

X2 - Y2

18.

(X + Y)2 =............................

a)

(X + Y) (X -Y)

b)

X2 + 2XY + Y2

c)

X2 - 2XY + Y2

d)

X2 - Y2

19.

(4 , 1 ) યામ શું દર્શાવે છે ?

a)

School

b)

A

c)

Park

d)

B

20.

(3 , 5 ) યામ શું દર્શાવે છે ?

a)

School

b)

A

c)

Park

d)

B

21.

B બિંદુ કયો યામ દર્શાવે છે ?

a)

( -4, 0 )

b)

( -4 , 6 )

c)

( 0 , 2 )

d)

( 0 , 0 )

22.

X- અક્ષ એટલે......

a)

ઊભી લીટી

b)

આડી લીટી

23.

ઉગમબિંદુ એટલે......

a)

ઊભી લીટી

b)

આડી લીટી

c)

x - અક્ષ અને y - અક્ષનું છેદબિંદુ

24.

ઉગમબિંદુના યામ ...... છે

a)

(0,Y)

b)

(x,0)

c)

(0,0)

d)

(x,y)

25.

એક બહુફલકને 10 ફલક અને 5 શિરોબિંદુ હોય તો તે બહુફલકમાં ધારની સંખ્યા ............ થાય.

a)

13

b)

15

c)

17

d)

20

26.

15387

આપેલ સંખ્યા નીચેનામાથી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે .

a)

2 વડે વિભાજ્ય

b)

5 વડે વિભાજ્ય

c)

3 વડે વિભાજ્ય

d)

10 વડે વિભાજ્ય

27.

3 1 Q

+ 1 Q 3

5 0 1

તો Q ની કિંમત શું હશે.

a)

0

b)

9

c)

4

d)

8

28.

937 સંખ્યા માતવ નીચેનામથી કયું વિસ્તરણ સાચું છે

a)

9x100 + 3x10 + 7

b)

3x100 + 9x10 + 7

c)

7x100 +9x10+ 3

d)

3x100 + 3x10 + 9

29.

કયા આલેખમાં માહિતીને સતત વર્ગો સ્વરૂપે દર્શાવવામાં આવે છે

a)

લંબ આલેખ

b)

સ્તંભ આલેખ

c)

હિસ્ટોગ્રામ

d)

રૈખિક આલેખ

30.

0.000007 ને પ્રમાણિત સ્વરૂપમાં....................રીતે દર્શાવાય

a)

7 x 106

b)

7 x 10-6

c)

0.7 x 105

d)

0.7 x 107