wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ત્રિકોણનાં ગુણધર્મ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સૌથી ઓછી બાજુવાળો બંધ બહુકોણ કયો છે ?

a)

ચતુષ્કોણ

b)

દ્વિકોણ

c)

ત્રિકોણ

d)

સરળકોણ

2.

કોને જોડવાથી ત્રિકોણ બને છે?

a)

બાજુઓને

b)

રેખાખંડ

c)

શિરોબિંદુ

d)

આપેલ તમામ

3.

ત્રિકોણમાં કુલ કેટલા બાજુઓ હોય છે?

a)

2

b)

4

c)

3

d)

5

4.

કયા બંધ બહુકોણમાં બાજુઓની સંખ્યા 5 છે?

a)

ત્રિકોણ

b)

ચતુષ્કોણ

c)

પેન્ટાગોન

d)

હેક્સાગોન

5.

કયા બંધ બહુકોણને સમકક્ષ બહુકોણ કહેવામાં આવે છે?

a)

બાજુઓની સંખ્યા 4 હોય ત્યારે

b)

બાજુઓની સંખ્યા 3 હોય ત્યારે

c)

બાજુઓની લંબાઈ અલગ હોય ત્યારે

d)

બધા બાજુઓ સમાન હોય ત્યારે

6.

એક ત્રિકોણના ૫0,૭૫,૫૫, ખૂણાનું માપ છે તેને કેવો ત્રિકોણ કેવાય

a)

ગુરુકોણ ત્રિકોણ

b)

લઘુકોણ ત્રિકોણ

c)

કાટકોણ ત્રિકોણ

d)

આપેલ

7.

ત્રિકોણનો વેધ અને મધ્યગા એક જ કહેવાય.

a)
True
b)
False
8.

ત્રિકોણમાં કેટલી મધ્યગાઓ હોય છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

9.

ત્રિકોણના કોઈ પણ બિંદુ માંથી દોરવામાં આવતો રેખાખંડ સૌથી નાની લંબાઈનો વેધ હોય.

a)
True
b)
False
10.

ક્યાં ત્રિકોણમાં વેધ ત્રિકોણની બહાર હોય છે?

a)

લઘુકોણ

b)

ગુરુકોણ

c)

કાટકોણ

d)

તમામ ત્રિકોણ

11.

ક્યાં ત્રિકોણ માં બાજુ અને વેધ એક જ હોય છે ?

a)

લઘુકોણ

b)

ગુરુકોણ

c)

કાટકોણ

d)

એકપણ નહિ

12.

ક્યાં ત્રિકોણમાં વેધ લંબ બનાવશે ?

a)

ગુરુકોણ

b)

લઘુકોણ

c)

કાટકોણ

d)

સમદ્વિબાજુ

13.

કયો ત્રિકોણનો વેધ ત્રિકોણને સરખા ભાગ વહેચે છે.?

a)

લઘુકોણ

b)

સમદ્વિબાજુ

c)

કાટકોણ

d)

સમભુજ

14.

ત્રિકોણનાં બહિષ્કોણનું માપ કોના જેટલુ થાય છે ?

a)

બે કાટકોણ જેટલું

b)

બે અંત: સમુખ કોણ જેટલું

c)

બે લઘુકોણ જેટલું

d)

એક ગુરુકોણ જેટલું

15.

ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો તફાવત ત્રીજી બાજુની લંબાઈ કરતા ઓછો હોય છે.

a)
True
b)
False
16.

ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો કયો હોય છે?

a)

સમદ્વિબાજુ

b)

કાટકોણ

c)

ગુરુકોણ

d)

લઘુકોણ

17.

ત્રિકોણના બાજુઓની લંબાઈઓનું સરવાળો કેટલું હોય છે?

a)

ત્રણ બાજુઓની લંબાઈઓનું સરવાળો

b)

બાજુઓની લંબાઈઓનું સરવાળો 90°

c)

બાજુઓની લંબાઈઓનું સરવાળો 180°

d)

બાજુઓની લંબાઈઓનું સરવાળો 360°

18.

કયા ત્રિકોણમાં બાજુઓની લંબાઈઓ સમાન હોય છે?

a)

સમભુજ ત્રિકોણ

b)

ગુરુકોણ

c)

લઘુકોણ

d)

કાટકોણ

19.

બાળકો ત્રિકોણ સમજી શકતા નથી

a)

સાચું

b)

ખોટું

c)

બિલકુલ ખોટું

d)

તેમને આવડે છે.

20.

સમબાજુ ત્રિકોણ તેના પર તેના જેવોજ ત્રિકોણ તેની પર મુકીને ક્લોક વાઈસ ફેરવવામાં આવે છે.

a)

સમદ્વીબાજુ ત્રિકોણ મળે

b)

કાટકોણ ત્રિકોણ મળે

c)

સમભુજ ત્રિકોણ મળે

d)

વિષમબાજુ ત્રિકોણ મળે