Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

બીજગણીતીય પદાવલી

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જયારે X=5 હોય ત્યારે X+10 ની કિંમત શોધો .

a)

5

b)

10

c)

15

d)

20

2.

જયારે Y=-2 હોય ત્યારે Y+2 ની કીંમત શોધો .

a)

4

b)

-4

c)

0

d)

2

3.

2XY+XZ માં કેટલા પદો છે ?

a)

2

b)

1

c)

4

d)

3

4.

X=2 પર 4X-3 સમીકરણનું મુલ્ય ..........................છે.

a)

-4

b)

5

c)

4

d)

2

5.

-4XY માં સહગુણક શું છે ?

a)

4

b)

-4

c)

X

d)

Y

6.

a=2 અને b=0 માટે 2a+4b ની કીમત શોધો.

a)

0

b)

4

c)

6

d)

-4

7.

2X +3Y + 4Z સમીકરણમાં કેટલા પદો છે ?

a)

1

b)

2

c)

3

d)

4

8.

જો a=2 અને b=2 હોય તો ( ab+2ab ) ની કિંમત શોધો .

a)

10

b)

12

c)

8

d)

0

9.

-7XY નો સજાતીય પદ કયો છે ?

a)

-7X

b)

-7

c)

XY

d)

-7Y

10.

નીચેનામાંથી કયો પદ 8X2 Y નો સજાતીય પદ નથી ?

a)

7YX2

b)

8Y2X

c)

-2YX2

d)

-X2Y

11.

4X-3Y માં Y નો સહગુણક જણાવો.

a)

4

b)

3

c)

-4

d)

-3

12.

5X4Y + 8PQ માં X ની ઘાત જણાવો.

a)

5

b)

8

c)

4

d)

-4

13.

X=2 હોય તો 2X + 4 ની કિંમત શોધો

a)

10

b)

8

c)

12

d)

18

14.

જે બે પદના ચલ સમાન હોય અને તેને અનુરૂપ ઘાત સમાન હોય તો તેવા પદોને .................... પદો કહેવાય.

a)

સજાતીય પદો

b)

વિજાતીય પદો

c)

અવિભાજ્ય

d)

વિભાજ્ય

15.

નીચેનામાંથી કયો પદ -4XY નો વિજાતીય પદ નથી.

a)

5X

b)

-4Y

c)

-4X

d)

-XY