wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રકરણ -5 ધોરણ -7 ભાગ -1

Total questions: 21

Worksheet time: 44mins

Name
Class
Date
1.

45° નો કોટીકોણ કેટલો થાય ?

a)

45°

b)

35°

c)

90°

d)

55°

2.

23° નો કોટીકોણ કેટલો થાય ?

a)

76°

b)

67°

c)

157°

d)

57°

3.

75° નો કોટીકોણ કેટલો થાય ?

a)

25°

b)

55°

c)

15°

d)

105°

4.

59° નો કોટીકોણ કેટલો થાય ?

a)

21°

b)

31°

c)

41°

d)

11°

5.

125° નો પૂરક કોણ કેટલા થાય ?

a)

25°

b)

45°

c)

55°

d)

55

6.

80° નો પૂરક કોણ કેટલા થાય ?

a)

10°

b)

100°

c)

80°

d)

180°

7.

5° નો પૂરક કોણ કેટલા થાય ?

a)

185°

b)

175°

c)

85°

d)

8.

68° નો પૂરક કોણ કેટલા થાય ?

a)

12°

b)

22°

c)

122°

d)

112°

9.

આપેલ આકૃતિમાં ખૂણા 2 નું માપ કેટલું થશે

a)

45°

b)

100°

c)

135°

d)

145°

10.

આપેલ આકૃતિમાં ખૂણા 2 નું માપ કેટલું થશે?

a)

45°

b)

150°

c)

145°

d)

135°

11.

આપેલ આકૃતિમાં પરથી કહો કે રૈખિક જોડના ખૂણાઓની કુલ કેટલી જોડ બને છે ?

a)

5

b)

4

c)

3

d)

2

12.

આપેલ આકૃતિ પરથી કહો કે અભિકોણ ની કેટલી જોડ બનશે ?

a)

5

b)

4

c)

3

d)

2

13.

રૈખિક જોડ ના ખૂણા એટલે એવા ખૂણા કે...

a)

જેમના માપનો સરવાળો 90° થાય

b)

બંને કોટિકોન હોય

c)

બંને પૂરક કોણ હોય

d)

ઉપરના તમામ

14.

કોટિકોણ એટલે એવા ખૂણા ઓની જોડ કે..

a)

બે ખૂણાઓ માથી એક ખૂણા નું માપ 90° હોય

b)

બંને ખૂણા ના માં 90° હોય

c)

બંને ખૂણાના માપનો સરવાળો 90° હોય

d)

ઉપર આપેલ વિકલ્પો માથી કોઈ નહિ

15.

અભીકોણ ની જોડ ના બંને ખૂણાના માપ ..............હોય છે

a)

સરખા

b)

અલગ અલગ

c)

90°

d)

180°

16.

બે ગુરૂકોણ પરસ્પર કોટિકોણ હોય શકે .

આ વિધાન સાચું કે ખોટું ?

a)

સાચું

b)

ખોટું

17.

બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોય શકે

સાચું કે ખોટું ?

a)

સાચું

b)

ખોટું

18.

બે લઘૂકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે.

સાચું કે ખોટું?

a)

સાચું

b)

ખોટું

19.

રૈખીક જોડ ના એક ખૂણાનું માપ 174° છે તો બીજા ખૂણાનું માપ કેટલું થશે ?

a)

16°

b)

26°

c)

d)

20.

નીચેનામાંથી આસન્ન કોણ માટેની શરતો કઈ છે ?

a)

બંને ખૂણા માં શિરોબિંદુ સામાન્ય હોય

b)

એક ભૂજ સામાન્ય હોય

c)

સામાન્ય ભૂજ સિવાયના ભૂજ હોય તે સામાન્ય ભૂજ ની સામ સામે ની બાજુએ હોય

d)

ઉપરોક્ત તમામ

21.

તમને આ ક્વિઝ (ટેસ્ટ ) કેવી લાગી ?

a)

સારી

b)

ઠીક

c)

મસ્ત છે, હજુ આ રીતે બીજી પણ બનાવજો

d)

મજા ના આવી, હવે ના બનાવશો