wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS SAT MATHS 1,2

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

સૌથી નાની અવિભાજય બેકી સંખ્યા કઈ છે?

a)

3

b)

2

c)

4

d)

5

2.

પ્રાકૃતિક સંખ્યાને ક્યાં અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે?

a)

A

b)

W

c)

M

d)

N

3.

જો તાપમાન 5°C થી ઘટીને -2°C થાય, તો તાપમાન કેટલા ડિગ્રી ઘટ્યું?

a)

3°C

b)

7°C

c)

-7°C

d)

2°C

4.

એક ડુબકી મારનાર સમુદ્રની સપાટીથી 10 મીટર નીચે છે. જો તે 5 મીટર ઉપર આવે, તો તે સમુદ્રની સપાટીથી કેટલા મીટર નીચે હશે?

a)

5 મીટર

b)

15 મીટર

c)

-5 મીટર

d)

-15 મીટર

5.

સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ કઈ સંખ્યાઓ આવેલી હોય છે?

a)

ધન સંખ્યાઓ

b)

ઋણ સંખ્યાઓ

c)

ધન અને ઋણ સંખ્યાઓ

d)

એક પણ નહી

6.

25 x (-1) = ?

a)

25

b)

1

c)

0

d)

(-25)

7.

બે ઋણ સંખ્યાઓનો સરવાળો કરતાં પરિણામ કેવું મળે?

a)

ધન

b)

શૂન્ય

c)

ઋણ

d)

ઉપરોક્ત એકપણ નહી

8.

નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે?

a)

10 - 4 = 6

b)

10 - 4 = (-6)

c)

(-10) + 2 = 8

d)

તમામ

9.

કુલ ૨૦ સવાલો પૈકી સાચા જવાબના (+૪) ગુણ અને ખોટા જવાબના (-૨) ગુણ હોય તો વિવેક ૯ સાચા જવાબ આપે તો તેને કેટલા ગુણ મળશે?

a)

12

b)

22

c)

14

d)

36

10.

10 ની વ્યસ્ત સંખ્યા કઈ છે?

a)

(-10)

b)

10

c)

1/10

d)

10/1

11.

હિના પાસે રૂપિયા 20 છે. તેમાંથી તે 3.5 કિગ્રા કાકડી રૂપિયા 2.5 પ્રતિ કિગ્રાના ભાવે ખરીદે છે તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે?

a)

11.25

b)

9.50

c)

7.25

d)

12

12.

21 ગ્રામને કિગ્રામાં ફેરવો.

a)

0.021 કિગ્રા

b)

2.100 કિગ્રા

c)

0.210 કિગ્રા

d)

21.00 કિગ્રા

13.

9.42 માં 2 ની સ્થાનકીમત કેટલી થશે?

a)

2 શતાંશ

b)

2 દશાંશ

c)

2 એકમ

d)

2 દશક

14.

જેની લંબાઈ 15.7 cm અને પહોળાઈ 8 cm હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે?

a)

12.56 ચોરસ સે.મી.

b)

125.6 ચોરસ સે.મી.

c)

12.56 ચોરસ સે.મી.

d)

1256 ચોરસ સે.મી.

15.

નિયમિત પંચકોણની એક બાજુનું માપ 3.5 cm હોય તો તેની પરીમીતી કેટલી થાય?

a)

17.5 cm

b)

175 cm

c)

1.75 cm

d)

.17 cm

16.

4/5 ને સમક્ક્ષ અપૂર્ણાંક પસંદ કરો.

a)

20/25

b)

16/25

c)

20/16

d)

20/35

17.

9/13 + 5/13 = કેટલા થશે?

a)

14/13

b)

13/13 અથવા 1

c)

4/13

d)

6/13

18.

સૌથી મોટો અપૂર્ણાંક પસંદ કરો.

a)

3/7

b)

5/13

c)

5/7

d)

2/13

19.

સૌથી મોટી સંખ્યા પસંદ કરો.

a)

0.001

b)

0.05

c)

0.7

d)

0.9

20.

0.559 + 0.471 + 0.416 + 0.894 = કેટલા થશે?

a)

2.54

b)

3.24

c)

1.05

d)

2.34