NEW
Font size
Worksheets1 થી 15 ઘડિયા ક્વિઝ
Total questions: 25
Worksheet time: 13mins
સાત ના બાર ગણા કેટલા થાય ?
96
84
72
49
કઈ સંખ્યાના નવ ગણા 144 થાય ?
19
17
14
16
જાનવી તેના પિતરાઈ ભાઈ પાસેથી અમુક રકમ લે છે પછી તે તેના સાત ગણા કરે છે હવે જો જાનવી પાસે 63 રૂપિયા હોય તો જાનવી એ તેના પિતરાઈ ભાઈ પાસેથી કેટલા રૂપિયા લીધેલ હશે ?
57
8
9
56
11 ના વર્ગ માંથી 10 નો વર્ગ બાદ કરતાં કેટલો જવાબ આવે ?
11
21
1
21
નયન પાસે અમુક રકમ છે.તે તેની પાસે રહેલી રકમને 10 વડે ગુણે છે હવે આવેલ જવાબ ને 0 વડે ગુણે છે તો તેની પાસે હવે કેટલી રકમ હશે ?
10
0
1
9
કુશને શાળાએથી ઘરે જતા 7 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. કુશ શાળાએથી ઘરે પાછો પણ આવે છે. તો અઠવાડિયામાં કુશે કુલ કેટલું અંતર કાપ્યું હશે ?
56
49
98
14
રામજીભાઈ અને રાધા બેન ગુજરાતના પાટનગર ગાંધીનગર થી ભારતની રાજધાની દિલ્હી સુધી ચાલીને જાય છે. ગાંધીનગર અને દિલ્હી સુધીનું અંતર 4 કિમી (આટલું ક જ ? ) હોય તો ચાલીને પાછા ફરે તો બંને મળીને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?
8
16
32
કંઈ કહી શકાય નહિ
રાજુભાઈને ફ્રુટ શોપ છે. તે કેરી.કિલોના ભાવે વેચે છે. એક કિલોગ્રામ નો ભાવ 9 રૂપિયા છે. સાંજે દુકાન બંધ કરે તે પહેલા તે 14 કિલોગ્રામ કેરી વેચે છે. તો તેની પાસે કેટલા રૂપિયા આવ્યા હશે ?
23
84
144
126
દિશા અને ખૂણાને ભેગા કરી તેના 13 ગણા કરતા કેટલા થાય ?
65
104
52
113
સોનલ પાસે સાત ડઝન કેળા છે તો તેની પાસે કુલ કેટલા કેળા હશે ?
19
60
70
84
દિનેશે 9 તોલું ( 1 તોલું =10 ગ્રામ ) સોનું ખરીદ્યું તો કેટલા ગ્રામ સોનું ખરીદ્યું ?
9
10
90
19
રાધા અને રમણ ભાઈ-બહેન છે. તે દરરોજ ત્રણ ત્રણ કિલોગ્રામ ઘઉં ખાય છે તો એક પખવાડિયામાં કુલ કેટલાક ઘઉં વપરાશે ?
45
90
30
60
15 x ..…... =12 x 5
3
4
5
6
13 x 4 x 0 =
13 x 4
4 x 13
0
કઈ કહી શકાય નહિ
......... X 8 = 96
10
12
14
16
એક વર્ષની મુખ્ય ઋતુઓ અને પેટા ઋતુઓ ના નવ ગણા કરતા કેટલા થાય ?
9
18
27
81
9 x 8 = 6 x ....
9
12
10
13
તેરના ત્રણ ગણામાં 13 ઉમેરતા કેટલા થાય ?
13
52
39
69
વૃંદાના ઘરથી શાળાનું અંતર 7 કિલોમીટર છે અને શાળાથી સ્વામિનારાયણ મંદિરનું અંતર 5 કિલોમીટર છે વૃંદા દરરોજ ઘરેથી શાળાએ અને શાળાએથી સ્વામિનારાયણ ના મંદિરે જાય છે તો વૃંદા પાંચ દિવસમાં કેટલું અંતર કાપતી હશે ? ( જવા માટેનું જ અંતર ગણવું)
35
12
60
65
5 ડઝન કેળાનો ભાવ 60 રૂપિયા છે તો એક કેળાનો ભાવ કેટલા રૂપિયા થાય ?
5
12
1
17
મારી પાસે એક ચોરસ છે. મેં તેની એક બાજુમાં આપી તો 13 સેન્ટીમીટર થઈ. હું ચોરસની ફરતે એક ચક્કર પૂરું કરું તો કેટલું માપ થશે ?
52
26
13
18
નવના કેટલા ગણા 36 થાય ?
2
4
6
3
રમેશભાઈ પાંચ બાળકોને સાત સાત ચોકલેટ આપે છે તો રમેશભાઈ પાસે કેટલી ચોકલેટ હશે?
14
35
12
53
લલીતાબેન બાર રૂપિયાની એક એવી 9 બોલપેન ખરીદે છે તો લલીતાબેન દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશે ?
108
100
96
80
એક ડઝનના ત્રણ ગણા કેટલા થાય ?
12
24
6
36
